________________
(se)
લક ઞાપ્યો હતો. જ્યારે ઈ. સ. ના ૧૮ મા સેકામાં સુગલાઈ રાત્મ્યની પડતી થવા માંડી ત્યારે તે ધીમે ધીમે મુલક બથાવી પડ્યા અને સ્વતંત્ર રીતે રાજ્ય કરવા લાગ્યા.
૪. સ. ૧૭૩૨ માં મલેરકોટલાના નવાબ જમાલખાને પત્થાલાના શીખ સરદાર મહાશીંગ ઉપર જે ઇંગ્રેજી લશ્કરને નલંધર દોશ્માબમાં મોકલ્યું હતું તેને મદદ કરી અને ફરીથી ઈ. સ. ૧૭૬૧ માં જમાલખાને અહમદશાહ દુરાનીએ જે અમલદારોને સહિંદમાં મુક્યા હતા તેની સામે થવાને ઈંગ્રેજને મદદ કરી. માનું પરિણામ એ થયું કે મલેરકોચલાના નવાબને પડોશના રાજ્યો સાથે તેમાં મુખ્યત્વે કરીને પયાલાના રાજા સાથે કુજી થયો. ઞા માંહા માંહેની એક લડાઈમાં જમાલ ખાનનું મરણ થયું અને તેથી તેનાં છોકરાં ગાદીને માટે માંામાંહે લડવા લાગ્યા પણ ભાખરે ભીખનખાન નવાખ થયે!. અહમદશાહ દુરાની હિંદુસ્તાન છોડીને ગયો કે તરતજ પત્યાલાના અમરશીંગે ભીખનખાનપર વેર લેવા ઠરાવ કર્યો. તેણે મલેરકોટલાપર હુમલા કર્યો અને કેટલાંક ગામડાં લઈ લીધાં. પણ માખરે મલેરકોટલાના નવાબે સલાહ કરી અને તેથી પડોશનાં રાજ્યોમાં ધણાં વરસ સુધી સલાહ સંપ રહ્યો,
આાસલાહના વખતમાં મલેરકોટલાના લશ્કરે કેટલીક વખત પત્યાલાના રાજાને માકૃતની વખતે મદદ કરી હતી. ઇ. સ. ૧૭૮૭ માં ભાદોરના સરદારે મલેરકોટલાના નવાબનાં કેટલાંક ગામ લઈ લીધાં. તેની સામે પત્યાલાના રાજા સાહેબસીંગે મલેરકોટલાના નવાખતે મદદ કરી. ઈ. સ. ૧૭૯૪માં બાબાનાનકના વંશજ બદીસાહેબશીંગે મલેરકોટલાના મુસલમાનોપર ચડાઈ કરી. નવાબ અને તેનું લશ્કર હાર્યું તેથી નવાબ રાજધાનાના શહેરમાં નાશી ગયેા. અહીં તેને બદીએ ઘેરી લીવો. મા વખતે સારા નશીબે પત્યાલાના રાજાએ તેને મદદ કરવાને લશ્કર મોકલ્યું, તેથી માખરે બદી સતલજ ઓળંગી પાછો હાચો.
ઈ. સ. ૧૭૮૮ થી મરેઠાની આ ભાગમાં ચડતી થવા લાગી. ઈ. સ. ૧૮૦૫ માં હાલકર સામેની લડાઈમાં નવાબ ઈંગ્રેજની તરફ હતો. ઈ. સ. ૧૯૦૯ માં ઈંગ્રેજ સરકારે મલેરકોટલાના રાજ્યનું રક્ષણ કરવા કબુલ કર્યું.
ઈ. સ. ૧૮૦૮ માં રણજીતશીંગે ફરીદકોટ લઈ લીધું અને મલેરક્રોઢલાના નવાબપર હુમલો કર્યા તે નવાબ પાસેથી ૧૧૦૦૦૦૦ માગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com