________________
. (૧૫) મળી હતી અને તે સભામાં ઠરાવ થયો હતો કે મહારાજાની હાલની હાલત સુધારવાને તાત્કાલીક ઉપાયો લેવા. મહારાજાની દેખરેખ રાખનાર પ્રકસ અને ગ્રીનને ખસેડી તેમને બદલે કોઈક લાયક દેશીને નીમવા તથા રાધાબાઇને મહારાજાની સંભાળ રાખવા પાસે રહેતાં અટકાવે નહિ કરવા સારૂ મુંબઈના ગવરનરને તાર કરી અજ કરી. નામદાર સરકારે મહારાજાને તેમની માની દેખરેખ નીચે રાખ્યા અને દાકટર બસની સારી મહેનતથી પ્રથમ આરામ થવા માંડવો પણ છેવટ ઈ.સ૧૮૮૭ ના ડીસેમ્બરની તા. ૨૫ મીએ તેમને કાળ થયો.
મહારાજા શિવાજીરાવના મરણ પછી તેમનાં વિધવા રાણી - નંદીબાઈએ કોલ્હાપુરના રાજ્યના રીફંટ આબા સાહેબ કે જે કાગડાના જાગીરદાર હતા તેમના બીજા પુત્ર યશવંતરાવને દત્તક લઈ શાહુરાજા એવું નામ આપી તા. ૧૦ મી માર્ચ સને ૧૮૮૪ ના રોજ ગાદીએ બેસાડ્યા. મહારાજાની ઉમર હાલ ૧૩ વરસની છે અહિના મહારાજાને ૧૯ તેમનું માન મળે છે.
કોલ્હાપુર–એ સજધાનીનું શહેર છે અને તેમાં સજકર્તા મહારાજા રહે છે. તે પુનાથી જ માઈલ અને સતાસથી ૬ માઈલ દૂર છે. વસ્તી ૩૭૦૦૦ માણસની છે, તેમાં ૩૩૦૦૦ હીંદુ અને ૪૦૦૦ મુસલમાન છે. કોલ્હાપુરમાં ઘણું પવિત્ર સ્થળ છે. અને એમ કહેવાય છે કે તે અગાઉ જાત્રાનું કાણું હતું. આ પવિત્ર સ્થળમાં મહાલક્ષ્મીદેવીનું મંદીર મુખ્ય છે. એવું કહેવાય છે કે કરવી એ અગાઉનું રાજધાનીનું શહેસ હતું અને તે હાલ કોઠાપુરની ઉતરે એક ગામ છે.
—— —
કછે. આ રાજ્ય “ક” અથવા “ભુજ” એ નામથી ઓળખાય છે અને તેના રાજકર્તા ચંદ્રવંશી જાડેજા જાતના રજપુત છે. તેઓ “વ”- ! થવા “મહારાવની પદિથી ઓળખાય છે.
સીમા–આ રાજ્યની ઉત્તરે સિંધ પ્રાંત હૈદ્રાબાદ છેલ્લો તથા થર અને પારકર છે, પૂર્વે પાલનપૂર ઈલાકાનાં રાજ્ય અને કાશ્ચવાડ ઈલાકાના ઈશાન કોણનો ભાગ છે, દક્ષિણે કચ્છનો અખાત તથા રણ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com