________________
“હુ જ મહારાજા કુમારપાળ છુ તારે હવે ચિંતાનું કોઈ કારણ નથી.
આ અન્યાયી પ્રથાને હવે હું બંધ કરાવીશ” કુમારપાળે આમ ન્યાયી અને પ્રજાવત્સલ રાજા તરીકે પ્રજાનાં દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું. કુમારપાળ અનો હેમચંદ્દાચાર્ય શિષ્ય અને ગુરુ જેવા હતાં. હેમાચાર્ય જોકે એક મિત્ર હોય તેમ રાજા પ્રત્યે સ્નેહભાવ દાખવતાં હતાં. તેની વિનંતિથી આચાર્યો યોગશાસ્ત્ર. વીતરાગ સ્તોત્ર અને ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર જેવા ગ્રંથો રચ્યાં હતાં, આચાર્ય પોતે જ કુમારપાળને રાજ્ય વ્યવસ્થામાં માર્ગદર્શન આપતાં હતાં કુમારપાળમાં અન્ય ગુણ ઉપરાંત બહમચર્યમાં મહાન ગુણ પણ હતો. પોતાની મહારાણી ભોપળદેવીનાં મૃત્યુ પછી તેણે આ વ્રત ધારણ કરેલું હતું. તેણે લાખો રૂપિયાની સખાવતો પણ કરી હતી. મંદિ૨ દેરાસરોનાં ઉદ્ધાર માટે તેણે અઢળક ધન બચ્યું હતું. તેણે ગરીબોને માત્ર ધન જ નહીં વસ્ત્રો પણ પૂરા પાડ્યાં હતાં. તેણે એકવીસ જ્ઞાન-ભંડાશે સ્થાપ્યાં હતાં તેવો ઉલ્લેખ મળી આવે છે. તેના મૃત્યુ બાદ ગાદીએ આવનારા અજયપાળે તેનાથી વિપરિત કામ કર્યું હતું. તે તે જન ધર્મને દ્વેષી હતો, અને જન હસ્ત પ્રતોને નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. આ સમયે છૂપી રીતે હસ્તપ્રતાને જેસલમેર લઈ જવામાં આવી હતી જે સલમેરની અત્યારની મોટા ભાગની હસ્ત મતે પાટણથી આવેલી છે. શ્રી મોહનલાલ. દ. દેસાઈ તેમનાં ગ્રંથ જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં હેમચંદ્રાચાર્ય વિષે જણાવે છે કે : “હ મચંદ્રાચાર્યે લકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો, તેઓ મહા પ્રભાવક, બળવાન ક્ષયપશમ વાળા પુરુષ હતાં તેઓ ધારત તો જૂદો પંથ પ્રવતાવી શકે એવાં સમર્થ હતાં. તેમણે ત્રીસ હજાર ઘરને શ્રાવક કયાં, ત્રીસ હજાર ઘરો એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઇ. એક જૂદો સંપ્રદાય શ્રી હેમચંદચાર્ય ધારત તો પ્રવતાંવી શકત" હેમચંદ્દાચાર્યે પોતાના ૮૪ વર્ષનાં જીવનકાળમાં જન ધર્મનું પ્રવર્તન ક, સાહિત્યની ઉપાસના કરી અને તત્કાલીન જીવન પર મહાન પ્રભાવ પાડો. તેમનાં રચેલાં અનેક ગ્રંથો વાંચકોને
38
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org