________________
દેશીને અર્થ- અનાદિ કાળથી ચાલી આવેલી વિશેષ પ્રકારની પ્રાકૃત ભાષા એટલે દેશી એવો અર્થ અહીં કર્યો છે નહીંતર પાર જ ન આવે હેમચંદ્દાચાર્યનું કથન)
પુસ્તકમાં શબ્દોનો ક્રમ અકારાદિથી શરુ થાય છે તેમાં પણ પહેલાં બે અક્ષરવાળાં પછી ત્રણ અક્ષરવાળાં એમ ક્રમ છે.
રસાસ્વાદ માટે થોડી ગાથાઓનાં અર્થ અને થોડાં નોંધપાત્ર શબ્દો
અર્જા=અહંત, બુદ્ધ અણુ ઝીણા ચોખા અલ્લા, અમ્બ, અમ્મા=માતા,અંબા અલ્લ, દિનદિવસ અંક =નિકટ, પાસે
અજ્ઞાણ તે સંસ્કૃત "અજ્ઞાન" નહીં પણ પ્રાકૃત આણુ (કરિયાવર) છે તે દશાવતી ગાથા
અકલ્લિતલાસીણો મા રમ અબેટ્રિઆઈ પુત તુN અજ ત દાયવ્વા અજેલી બહિણી અજ્ઞાણે
અર્થ-હે પત્ર, અશોકવૃક્ષના તળે બેઠેલો તું એકી બેકીના જુગાર ન ૨મ આજે બહેનના કન્યાદાનનાં પ્રસંગે તારે એવી ગાય આપવાની છે જે એકવાર દોહી લીધા પછી ફરી ફરીને દોહી
શકાય
અકેલ્લિકઅશોક વૃક્ષ. અંબેટિ=એકી બેકી
અર્જલિ એક વાર દોહવા છતાં દોહી શકાય તેવી કામધેન. અજ્ઞાણ કરિયાવર
ઉસલ ઉભયલિં મુક્તવા સખિ નદી તટે અભિસરન્તી ! ભવિષ્યસિ ઉઠેહપદ પ્રખ્ખલન્તી ઉઘણી ઇવ ઉસારે છે
અર્થ- હે સખી, પુષ્ઠ ઓશિકાવાળી તળાઈને છોડીને નદીને કાંઠે અભિસાર કરતી તું ખાડામાં લપસતાં ઘેટાની પેઠે ઉપહાસપાત્ર થઈશ.
89.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org