Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation

View full book text
Previous | Next

Page 176
________________ ઉપર જણાવેલા ગ્રંથો બિટનના સંગ્રહાલયમાં છે તે ઉપરાંત મેળવીને જોયેલા અન્ય સંદર્ભ ગ્રંથોમોહનલાલ દલીચંદ દેસાઈ જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨મણલાલ શ્રી શાહ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પચાસ કલ્યાણવિજયજી તપાગચ્છ પઢાવલિ વિજય કેશરસુરિશ્વરજી યોગશાસ્ત્ર ભાષાંતર કુમારપાળ દેસાઈ હેમની સાહિત્ય સાધના અને બીજી અનેક પુસ્તિકાઓ અને લેખો આ પુસ્તકની ૨ચના ચાર વર્ષની સાધના અને શુભેચ્છકોની સહાયથી શકય બની છે. જિજ્ઞાસુ વાંચકોને તે વિના મૂલ્ય આપવામાં આવે છે. ગ્રંથનું સાચું મૂલ્ય તેના સવાંચન અને મનનમાં રહ્યું છે તે ન ભૂલવા વિનંતિ-લેખક અને પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180