________________
છે. આઠમાં અધ્યાયમાં કૂલ ચાર પાદ છે. પહેલામાં ૨૭૧ પ્રાકૃત સૂત્રો, બીજામાં ૨૧૮, ત્રીજામાં ૧૮૨ સૂત્રો તથા ચોથામાં મિશ્રા ભાષાઓનાં ૪૪૮ સૂત્રો છે. પ્રાકૃત ભાષાનાં સુંદ૨ દોહા હેમચંદ્રાચાર્યે આપેલા છે. આ દુહાઓ પરથી તત્કાલીન ભાષા. જીવન ઈત્યાદિનાં ખ્યાલો આવે છે. ગુજરાતની ત્યારની પ્રજા ઉધમી, ઉમંગશીલ તથા સાહિત્ય કળા પ્રેમી હોવી જોઈએ. પ્રાકૃત, અપભ્રંશનાં દોહાઓનાં ઉત્તમ નમુનાઓ અન્યત્ર આપેલાં છે.
ઉદાહરણો પડિત બેચરદાસ દોશીના પુસ્તકમાંથી આભાર સહ.
74
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org