Book Title: Gyandhara Author(s): Gunvant Barvalia Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre View full book textPage 6
________________ જ્ઞાનધારા-૨ ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના સુશિષ્ય શાસન અરૂણોદય પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિજી મ.સા. ઠાણા-૨ તથા પૂ. શ્રી મુક્ત-લીલમ પરિવારના ઠાણા- ૧૫ તથા રાજકોટમાં બીરાજમાન પૂ. સતીજીઓની પાવન નિશ્રામાં ઉવસગ્ગહરં સાધના સંઘ પ્રેરિત તથા સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રિસર્ચ સેંટર દ્વારા આયોજિત તા. ૮-૯ તથા ૧૦ જાન્યુઆરી ૨૦૦૫ના રાજકોટ મુકામે યોજાયેલ દ્વિતીય જ્ઞાનસત્રમાં વિદ્વાનો દ્વારા રજૂ થયેલા નિબંધો અને શોધપત્રોનો સંગ્રહ...... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 334