Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 7
________________ આશ ૧. કર્તાઅધિકરણના આરંભે અટકથી શરૂ થતુ કર્તાનું પૂરું નામ લખવું. ૨. એ પછી અલ્પવિરામનું ચિહ્ન કરી, કર્તા જે ઉપનામ / ઉપનામેાથી વિશેષ જાણીતા હાય તે ( — તેટલાં જ –) ઉપનામ / ઉપનામા, પ્રત્યેક એકવડા અવતરણચિહ્નથી અકારાદિક્રમે લખવાં. ૩. પણ જ્યાં કર્તા ઉપનામથી જ વધુ જાણીતા હોય ત્યાં ઉપનામ પહેલુ લખવું ( અવતરણચિહ્નોમાં ) ને એ પછી તિયરેખા ( આબ્લિક ) કરી કર્યાંનું, પ્રથમ નામથી આરંભાતું, પૂરું નામ લખવું. (ઉ. ત. ‘કલાપી' સુરસિહજી તખ્તસિ હજી ગોહિલ ) અવ.. ૪. ત્યારબાદ કોણાકાર કૌ ંસમાં કર્તાની જન્મતારીખ (જ.) અને કર્તા દિવંગત હાય તે। અવસાનતારીખ (અવ.) લખવાં; જન્મ કે અવસાનનુ વ જ મળતું હોય તો માત્ર તે જ દર્શાવવું (જેમ કે, જ.૧૮૯૦ ૧૯૬૧); જન્મ કે અવસાનની વીગતા ન મળતી હોય ત્યારે અપ્રાપ્ત માહિતીને સ્થાને પ્રશ્નાર્થાં મૂકવું (જેમ કે જ. ? અવ. ૧૯૬૧ ); હયાત લેખકોમાં જન્મતારીખ / વર્ષાં લખ્યા પછી તરત કોણાકાર કૌંસ પૂરા કરી દેવા. ૫. એ પછી, ગુરુવિરામ કરી, કર્તાની કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટયકાર, નિબંધકાર, ચરિત્રલેખક, આત્મચરિત્રલેખક, પ્રવાસકથાલેખક, વિવેચક, સાહિત્યિક પત્રકાર કે સંપાદક એવી એળખ આપી; કર્તાએ એકથી વધુ સ્વરૂપોમાં કામ કર્યું હોય ત્યાં એની મહત્ત્વતી તે મુખ્ય એક-બે સ્વરૂપોમાંની કામગીરીને દર્શાવતી એળખ આપો ‘ વગેરે ’ એવા નિર્દેશ કરવા. * - ઉદા॰ ( ૧થી ૫ માટે ) — = પાઠક, રામનારાયણ વિશ્વનાથ, ‘ દ્વિરેફ ’, ‘ શેષ ’, ‘ સ્વૈરવિહારી' [જ. ૮-૪-૧૮૮૭ અવ. ૨૧–૮–૧૯૫૫]: વાર્તાકાર, વિવેચક, કવિ, વગેરે. - ચરિત્રાત્મક માહિતી કર્તાની ચરિત્રાત્મક માહિતીમાં – ૧. જન્મસ્થળ, વતન, જ્ઞાતિ અને માતાના નામનો સર્વપ્રથમ નિર્દેશ કરવા. ૨. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણને ટૂંકમાં જ નિર્દેશ કરવા; સ્નાતક-અનુસ્નાતક તે અન્ય પદવી મેળવ્યાનાં સ્થાન, વ ને વિષયો લખવાં,

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38