Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 10
________________ ગયેલી સામગ્રી જ સંગ્રહને સામયિકમાં આવતી હોય તે એવા સંગ્રહ ને સામયિકનો સમાવેશ સંદર્ભમાં અનિવાર્ય ન ગણવો. કૃતિ અધિક ૧. અધિકરણશીર્ષકમાં કૃતિનું નામ એકવડાં અવતરણુચિહ્નોમાં લખવું. ૨. એ પછી કોણાકાર કૌસમાં કૃતિનું પ્રથમ આવૃત્તિનું) પ્રકાશવર્ષ લખવું. ૩. એ પછી ગુરુવિરામ ( કૅલન) કરી કૃતિના લેખક (અને કૃતિ મરણોત્તર હોય તે લેખક તથા સંપાદક બને) તથા કૃતિના સાહિત્યપ્રકારની માહિતીથી અધિકરણને આરંભ કરે. ૪. કૃતિઅધિકરણમાં કૃતિને સામગ્રી અને રચનાપ્રકારની દષ્ટિએ અગત્યને હોય તે પરિચય તથા સર્વસ્વીકૃત ને ખપપૂરતું મૂલ્યાંકન આપવાં. ઉપયોગી હોય ત્યાં પ્રકાશનને ઈતિહાસ પણ આપી શકાય. ૫. કૃતિઅધિકરણ સાથે સંદર્ભ વિભાગ રહેશે નહીં.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38