Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir “ દેવ ! રસમય પ્રાણવાલા નાટયવિધિ જ પ્રશંસવા ચેાગ્ય છે. જેમનાં અંત:કરણા વર્ણ અને અની કુશળતાથી વાસિત છે એવા વિદ્વાને નાટ્ય પ્રધમાં–કાવ્યામાં રસના ત્યાગ કરે છે તે માત્ર વિદ્વાન જ કહેવાય. કવિ ન કહેવાય. " “ કવિ અને કવિતા સરસ જોઇએ. સરતા ત્યાં જ બ્રહ્માનંદ ” आनन्द वै ब्रह्म' ( उपनिषद् ) નાટકમાં—કાવ્યમાં રસ વખાણવા યાગ્ય છે તેમજ વૃત્તોની—છંદોની વિચિત્રતા–વિવિધતા ખાસ વખાણવા યેગ્ય નથી. પરિપકવ એવું આંબાનુ ફળકેરી નીરસ–રસહીન ચિત્તને ઉદ્વેગ કરે છે, તેમ રસહીન કાવ્ય. ' 39 કવિના હૃદયને કાઇ વિરલાજ એળખી શકે છે. કવિનુ હૃદય કાંઇ સામાન્ય હૃદય હૈાતું નથી. કવિ હમેશાં સ્વતંત્ર હૈાય છે. અનેક વિદ્યાનેાએ કવિએતે નિરકુ શ કહેલા છે. निरंकुशाः कवयः કવિના મન ઉપર લેશ પણ અંકુશ હેાય તે કવિથી કવિતા તેા રચી શકાય નિહ. જોડકડાં જોડે તે ભલે. મન સંપૂર્ણ સ્વતંત્ર હાય, મનઃ સપૂર્ણ સ્વચ્છ હૈાય તે જ સંપૂણ પ્રતિભાયુકત રસાત્મક કાવ્ય રચી શકે. કાવ્યના આત્મા રસ છે. રસના નવ પ્રકાર પાડવામાં આવ્યા છે, કવિ પ્રસંગાનુસાર નવે રસને પેષે છે. રસનું ઉત્પત્તિ સ્થાન માટે ભાગે શૃંગાર છે. શૃંગારના અનુભવ પાંચ છે. શૃંગારમાંથી વૈરાગ્ય પ્રકટે છે. આ એક સામાન્ય નિયમ છે. કાઇ એવા મહાપુણ્યશાલી પણ ડાય છે કે જે શૃંગારના અનુભવ લીધા સિવાય પરખારા જ વૈરાગ્ય રસમાં આસકત બને છે. આવા મહાભાગાએ પૂર્વ ભવમાં શૃંગારરસના અનુભવ લીધેલા હેાવાથી આ ભવમાં સહેજે જ એમને શૃંગાર અરૂચિ અને વૈરાગ્ય તરફ અભિરૂચિ પ્રગટે છે. તરઃ વૈરાગ્ય પ્રાધાન્ય કવિતા રચનાર કવિમાં સહેજે જ શૃંગારભાવના અનિચ્છાએ પણ આવી જાય છે. શૃંગારભાવના અને દુષ્ટ ઈચ્છામાં ઘણા તફાવત છે. શૃંગારને નહિ સમજેલા માણસે। ઘણીવાર શૃંગાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 452