Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ રાજા વિના રાષ્ટ્ર દેશ, કમળા વિનાનુ સરાવર જેમ શાચનીય દશાને પામે છે, તેમ ગૃહપતિ–સ્વામી વિનાનું ઘર પણ શાચનીય દશાને પામે છે. . " કિતરસમાં પણ જ્યારે કાષ્ટ કવિ સખીરૂપ થઈને પ્રભુ ભકિતનાં ભજના, સ્તવના કે કાવ્યો રચે છે ત્યારે તેમાં પણુ સંપૂણૅ નિર્દોષ શૃંગાર તે। અનાયાસેજ આવી જવાના. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેઅગ્નદ્રાચાય જી અને શ્રી રામચદ્રસૂરિ જેવા મહાભાગાના કાવ્ય નાટક અલંકાર શાસ્ત્રોત્ર થામાં પણ નિર્દેોઁષ શૃંગાર તેા છે જ, ગુરૂદેવ શ્રી અજિતસાગરજી સૂરીશ્વરજી મહારાજે રચેલા ‘ ભીમસેન ’ ચરિત્રમાં વૈરાગ્ય પરાકાષ્ઠાએ પહેાંચેલા છે; છતાં એમાંયે કાઇ કાઇ જગાએ શૃંગાર તા હૈાય છે જ. જે લોકા શૃંગારને નથી સમજી શક્યા તેવા લેાકેા કહે છે કે આચાય છ મહારાજ શ્રી અજિતસાગરસૂરીશ્વરજીના કાકા કાવ્યોમાં શૃંગારને પોષવામાં આવ્યો છે. આ કાવ્યેામાં કાઇ ક્રાઇ જગાએ શૃંગાર છે ખરા પણુ તે સર્વાંગ નિર્દેૌષ શૃંગાર છે-ષ્ટ શૃંગાર છે. આવા શૃંગાર પોષવાનુ કામ અનેક વૈરાગ્યવાન મેાટા આચાય ભગવાનએ પણ કરેલું છે. ઉચ્ચ ભાવનાથી પાષાયલા શૃંગાર તે શૃંગાર નથી; પરમ વૈરાગ્ય છે. ભકિતભાવથી પોષાયેલા શૃંગાર અપરાભિકતરૂપ છે. શૃંગાર સ`ત્ર છે. શૃ’ગાર વગરની કઇ વાતચિત ? કયા પ્રસંગ ? કઇ વસ્તુ એ? તે સમજી શકાય તેવું નથી. વૈરાગ્ય પણ એક પ્રકારના શૃંગાર જ છે. શૃંગારરસમાંથી અપભ્રં’શ થઇને ‘શણુગાર’ શબ્દ બન્યા છે. શૃંગાર એટલે શાલા. શૃંગાર કે શાભા વગરની સ` વસ્તુ નકામી છે. લેકે શૃંગા રને જે અ` હલકટ ભાવમાં કરી રહ્યા છે તેવા અય શૃંગારના ચતાજ નથી. શૃંગાર હલકા શબ્દ નથી કે તેમાં હલકે અ પણ નથી. શૃંગાર એ ઉચ્ચ કાટીના દૈવી શબ્દ છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીય એ પૂનાની મહાપુરૂષોના શૃંગાર છે. ગુજરાતી ભાષા વધારે ખેડવાની જરૂર છે. રાષ્ટ્રના મુખ્ય આધાર તેના સાહિત્ય ઉપર અવલ`ખેલા છે. જે રાષ્ટ્રનું સાહિત્ય વિપુલ અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 452