________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીત ઉગાર.
=
==
મુજ દેશ માંહી ઐક્ય હે, એ ગ્રન્થની પ્રસ્તાવના, ધન ધાન્યથી આબાદ હે, એ હૃદયની છે ભાવના, મુકિત વસે હૈડાં વિષે, મુકિત પધારે દેશમાં, સર્વત્ર શાન્તિ વિસ્તરે, સહુ પ્રાણી રહે ઉત્કર્ષમાં. ૧ પશુઓ ઊપરની ક્રૂરતા, જન સર્વમાંથી નષ્ટ હો, આવે અહિંસા હૃદયમાં, નવ કેઈને પણ કષ્ટ હે; મતપંથ વાડા સર્વ હે, પણ સર્વમાં આવે દયા, પાપાત્મ ભાવ વિભેદી હૈ, વર્ણાશ્રમે છેને રહ્યા. ૨ હું પાઉં પાણી તૃષિતને, તે જાણું જાણે મેં પીધું, ધન આપું નિધનને તદા, હું જાણું કે મુજને દીધું; હારે હૃદયમાં આતમા છે, એમ સર્વ વિષે રહ્યો, સુખ દુઃખ છે હારા વિષે, એ ભાવ છે સહુમાં રહ્યો. ૩ ક જગતમાં જે વસ્યાં, તે કષ્ટ છે હારા બધાં,
જે સખ્ય છે જગમાં વસ્યાં, તે સૈખ્ય છે મહારા બધાં; આ માટે જગતના સૌખ્યમાં, મ્હારા સુખને ભાગ છે, 5 એમજ જગતનાં કષ્ટમાં, મુજ કઈ કેરે લાગે છે. ૪
આ જન્મ પ્રાણી સર્વની, સેવા હુને આવી મળે; ને એજ સુંદર માર્ગમાં, છેને ટળે તો આંબળે, બ્રાહ્મી નયન બ્રાહ્મી શ્રવણ, બ્રાહ્મી હૃદય હારૂં હજો, એ હૃદય કેરે ભાગ લેવા, સર્વ સંતે આવજે. ૫
( અજિતસાગરસૂરિ)
For Private And Personal Use Only