________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
re
કવિ અજિતસાગરજીની ઊપદેશ અને કટાક્ષમય શૈલીનાં કાવ્યે લેાક હૃદયમાં ધર કરે તેવાં છે. સરળ વિચાર અને સરળ ભાવનાઓથી ભરપૂર રસસામગ્રી તેમણે પીરસી છે. લામાન્ય થઈ શકે તેવા કિલ્મમાં આ કવિનું સ્થાન સદૈવ માખરે જ રહેશે. સાહિત્યપ્રેમી વર્ગમાં તેમના સાહિત્યના પ્રચારની જ માત્ર જરૂર છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનાં કાવ્યેામાં સમયનું પ્રતિબિં‰ પણ સારી રીતે પડેલું છે. કાઇ પણ લેખક જાણ્યે અજાણ્યે સમયતત્ત્વની છાયા નીચે આવે છે અને તેનું લખાણ આ છાયાથી મુક્ત રહી શકતુ નથી. જે જે વિચારા, જે જે ભાવનાએ સમાજમાં પ્રચલિત હોય તેને તે પેાતાનામાં સધરે છે, અને પોતાની પ્રતિભા સાથે સંમિશ્રિત કરી તેને વ્યક્ત કરે છે. ‘કલિહિમા ' માં કવિ જણાવે છે કેઃ—
'
'
શૂર ગયાં છે નૂર ગયાં છે, ગયાં નદીનાં પૂર; ક્રૂર કાજ ભરપૂર વધ્યાં છે, દયા કરી છે દૂર.
વળી “ સત્યાગ્રહી ડરતા નથી ' અને આજે પડયા છે કેદમાં
એ કાળ્યા અર્વાચીન કાલની સત્યાગ્રહની લડત અને તેને અંગે હાશ દેશમાંધવાના કારાવાસ-ગમનની સત્ય કહાણીઓનાં પ્રતિબિંબ જ છે.
"
અસત્ય દુનિયા ' માં
અને
- સંસાર પણ છે રેલવે, સ્મૃતિ એય પણ આવી ગઈ ને વિજળી આકાશથી, અહિંયાં યથા આવી ગઇ. ’
L
>
"
>
>
એમ રેલ્વે અને ઇલેકટ્રીસીટીના સાંપ્રતકાળે થતા ઉપયાગનું પ્રતિબિંબ છે. વધુ માટે જુઓ સત્ય ઉપેક્ષા, આળલગ્ન વિષે. રાવા કુટવાના સમાજમાં ધર કરી બેઠેલા નઠારા રિવાજ માટે ાનારી સ્ત્રીઓનું તેઓએ સુંદર ચિત્ર દેારેલું છે, જેનાથી વિની વન શક્તિ વિષે પણ વાચકને સારા ખ્યાલ આવે છૅ.
પાંચ પચીસ પ્રમદા ભેગી થે, કરે કુંડાળુ એક રે; પરજ રાગના ઘાંઢા પાડે, છડા ચાકમાં છેક
For Private And Personal Use Only