Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra વ્રુદ્ધિબળવાલુ' હાય છે તે રાષ્ટ્ર સભૌમસત્તા ભાગવી શકે છે. એ જ રાષ્ટ્ર અન્ય દેશ માટે અનુકરણીય થઇ પડે છે. . www.kobatirth.org પરમગુરૂરાજ શ્રીઆચાય અજિતસાગરસૂરીશ્વરજી મહારાજે ગુજરાતી ભાષાનું સાહિત્ય વિપુલ અને સમૃદ્ધ બનાવવામાં ખૂબ ફાળા આપેલે છે. એમની કવિતાએ શુદ્ધ ગુજરાતી ભાષામાં બુદ્ધિપૂર્ણાંક સ` ધમ માટે લખાધેલી છે. એ મહાત્મા કવિની કવિતામાં પ્રતિભા તરવરી રહે છે. ગીત પ્રભાકર સિવાય ગુરૂશ્રીના ખીજા કાવ્યાના સંગ્રહ છે, જેમાં ગિરિ, ગહવરા, પર્વતા, નદીનાળાઓ, કાતરા, કંદરા, વનચરાના, સ્વાભાવિક સ્વભાવાના વણુ નરૂપે લખાયેલા કાવ્યેા ‘ સૌન્દલહરી’ નામનુ' કાવ્ય ગ્ર ંથરૂપ બ્હાર પડશે. ધણા કાવ્યો પ્રાંતિજ અમદાવાદમાં સૂરિજીના સંગ્રહમાં પડેલા છે. પ્રસ ંગે પ્રગટ થશે. સંસ્કૃત સાહિત્યમાં પણ એમનુ સ્થાન સર્વોચ્ચ છે. ગદ્યપદ્યમાં પણ અનેક ગ્રંથા લખ્યા છે. કેટલાક છપાઇ મ્હાર પડયા છે, કેટલાએક અપ્રક્રટ છે તે ચેાડા સમયમાં મ્હાર પડશે. ગયા વર્ષે ભીમસેનચરિત્ર' ( અમૂલ્ય ) છપાઈને બ્હાર પડયું છે. સ્તાત્રરત્નાકર, શાભનસ્તુતિસટીક-અનુવાદ, ’- સુખાધરત્નાકર ’ ૮ સ્તવનસંગ્રહ ' વિ. પ્રેસમાં આપેલા છે. ક્રમે ક્રમે પ્રગટ થશે. ગુરૂશ્રીની પ્રબલ ઇચ્છા પ્રાચીન હસ્તલેખિત પુસ્તકાને આદર્શ સંગ્રહ કરવાની હતી. વધારેમાં વધારે નાણા ખર્ચાવીને પણ એક નમુનેદાર ગ્રન્થ-ભંડાર ખનાવવાની એમની પવિત્ર ભાવના હતી. અમારી એવી જ પ્રખલભાવના છે. " વિન્નપુર વિદ્યાશાળાતા. ૨૭–૮–૩૨ } Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ હેમસાગર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 452