Book Title: Geet Prabhakar Author(s): Ajitsagarsuri Publisher: Ajitsagarsuri Shastra Sangraha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org G Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે દુષ્ટ ભાવનામય ક્ષેત્ર એવા અવળેા અ કરી બેસે છે. મહાત્મા આન ધનજી, ચિદાનંદજી, ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી વગેરે વૈરાગ્યવાન સંતપુરૂષાએ અનેક સ્થળે શૃંગારરસને પોષણ આપ્યું છે. અનેક રાસાએ કે જે વૈરાગ્યવાન મહાભાગાએ રચેલા છે એમાં પણ વૈરાગ્યની સાથે શૃંગારરસ તા આવવાના જ. પૂર્વધર જેવા મહાત્મા—ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રમાં શૃંગારને સ્થાન આપેલ છે. જખૂદ્દીપ પ્રજ્ઞપ્તિ વિગેરે પ્રવચનામાં પણ શ્રૃંગાર દષ્ટિગત થાય છે. શૃંગાર વિષેાણ્ણા સંસાર તે સંસાર નથી; માત્ર વે છે. કુદરતનું પણ વર્ણન એક પ્રકારના પવિત્ર શૃંગારજ છે. શૃંગાર હંમેશાં પવિત્ર હેાય છે. જ્યાં અપવિત્રતા છે ત્યાં શૃંગાર નથી. શૃંગારમાંથી રસ અને પ્રેમ પ્રગટતાં પ્રભુભકિત તરફ સહેજે જ જઇ શકાય છે. ભકિતભાવથી હૃદયની વિશુદ્ધિદ્રારા જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટે છે; એથી જ આત્મજ્ઞાન સપ્રાપ્ત થાય છે અને મેાક્ષ મળે છે. ગુરૂમહારાજ અજિતસાગરસૂરિજી મહારાજની કવિતાઓમાં કુદરતનું વર્ણન ભારે રસપૂર્ણાંક કરવામાં આવ્યું છે. એમાં નરી પવિત્રતાથી છàાલ શૃગાર જેવું જ જણાશે. આવે પવિત્ર શૃંગાર હમેશાં ઇષ્ટ છે. શૃંગાર કહા અલંકાર કહે। તે એકજ. અલંકાર વિનાની કવિતાકાવ્ય શાભાસ્પદ નથી. કવિ મન્દ્રિયશપાલ પણ કહે છે. उद्यानं फलसंग्रहेण लवणेनाऽनं वपुर्जीवितेनाssस्यं नासिक येन्दुना वियदलङ्कारेण काव्यं पुनः । राष्ट्रं भूपतिना सरः कमलिनपिण्डेन हीनं यथा, शोच्यामेति दशां दहा ? गृहमपि त्यक्तं यथा स्वामिना ॥ ३४ ॥ ('मोहपराजय नाटकम्' तृतीयांङ्कः ) * મૂળ સમૂહ વિના ઉદ્યાન, લવણુ–મીઠા વિના ભેાજન, જીવત–આત્મા વિના ગારીર, નાસિકા વિના મુખ, ચંદ્ર વિના આકાશ, અલંકાર વિના કાવ્ય; For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 452