Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 34
________________ 3 ર ૯. Poems from the Sanskrit. વિવિધ સુભાષિતસંગ્રહોમાંથી પસંદ કરેલાં મુક્તકોનો સર્જનાત્મક અનુવાદ, અનુવાદક જોન બ્રૉફ (૧૯૬૮). અનુવાદની સમસ્યાઓની ચર્ચા માટે ભૂમિકા ઉપયોગી. ૧૦. સૂક્તિમુક્તાવલી. જલ્પણસંકલિત. એમ્બર કૃષ્ણમાચાર્ય દ્વારા સંપાદિત. (૧૯૩૮). પ્રસ્તાવનામાં કવિઓ વિશે માહિતી.. ૧૧. શતકત્રયાદિસુભાષિત સંગ્રહ. ભર્તુહરિના શતકોનું સમીક્ષિત સંપાદન. સંપાદક. દા. ધ. કોસંબી. ૧૯૪૮. પ્રસ્તાવના અને ભૂમિકા આ પ્રકારના મુક્તકસંગ્રહોની પાઠપરંપરાના ઇતિહાસની દષ્ટિએ અસાધારણ મૂલ્યવત્તાવાળી. જ. મુક્તકકવિતા અને મુક્તકસંગ્રહો વિશે વિન્તર્નિન્સ, કીથ, સુશીલકુમાર દે તથા વૉર્ડર જેવાના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં આપેલી માહિતી અને વિવેચન ઉપયોગી છે. પ્રાચીન ગ્રીક મુક્તકો માટે Selections from Greek Anthology (સંપાદક જી. આર. ટોમ્સન)માંના અનુવાદો તથા ભૂમિકા જોવા જેવો.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60