Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi
View full book text
________________
४०
નખત
૩૩. દુખ દેતો-વિ સુઈ, જPઈ જો જસ વલ્લો હોઈ ! દઈઅ-શહ-દૂમિઆણં, વિ વઈ થણાણ રોમંચો / ૧.૧૦૦
જે જેને પ્રિય હોય તે દુઃખ દે તો તેથી પણ સુખ થાય; પ્રિયતમના નખથી ક્ષત થતા સ્તનોને રોમાંચ થતો હોય છે.
. ૩૪. સહિઆહિં ભણમાણા, ચણએ લગ્ન કુસુંભ-પુરૂં તિ | મુદ્ધ-વહુઆ હસિજ્જઈ , પફોડતી સહ-વઆઇ | ૨.૪૫
તારા સ્તન પર કસુંબાનું ફૂલ ચોંટ્યું છે' એમ સખીઓએ કહ્યું એટલે તે મુગ્ધાને નખલતો ઉખેડવા મથતી જોઈને સખીઓ હસી રહી.
સુરત
૩૫. આણા-સહઈ દેતી , તહ સુરએ હરિસ-વિઅસિઅ-કવોલા ! ગોસે વિ ઓણઅ-મુહી , અહી સે ત્તિ પિઅ ણ સહિમો // ૧.૨૩
ત્યારે સુરતસમયે હર્ષથી પ્રફુલ્લ ગાલે સેંકડો આજ્ઞાઓ દેતી, તો અત્યારે પ્રભાતે નીચું ઘાલીને ફરતી પ્રિયા તેની તે જ છે કે બીજી તે બાબત અમને શ્રદ્ધા બેસતી નથી.
સ્મરણ
૩૬. ખણ-મત્ત પિ ણ ફિઈ , અણુદિઅહ-દિષ્ણ-ગરુઅ-સંતાવા | પચ્છણ-પાવ-સંક-બ્ધ , સામલી મજૂઝ હિઅઆઓ // ૨.૮૩
પ્રત્યેક દિવસે ભારે સંતાપ કરતી એ શ્યામા એક ક્ષણ પણ મારા હૃદયમાંથી હટતી નથી-છૂપા કરેલા પાપની ભીતિની જેમ. ૩૭. એક્ક-ચ્ચિા રૂઅ-ગુણ , ગામણિ-ધૂઆ સમુવ્હઈ !
અણિમિસ-ણઅણો સાલો, જીએ દેવીક ગામો // ૬.૯૨
રૂપગુણ જો કોઈ ધરાવતું હોય તો એક માત્ર ગામમુખીની દીકરી જ – જેણે અનિમિષ નયને જોતા આખા ગામને દેવ બનાવી દીધું.

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60