SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ४० નખત ૩૩. દુખ દેતો-વિ સુઈ, જPઈ જો જસ વલ્લો હોઈ ! દઈઅ-શહ-દૂમિઆણં, વિ વઈ થણાણ રોમંચો / ૧.૧૦૦ જે જેને પ્રિય હોય તે દુઃખ દે તો તેથી પણ સુખ થાય; પ્રિયતમના નખથી ક્ષત થતા સ્તનોને રોમાંચ થતો હોય છે. . ૩૪. સહિઆહિં ભણમાણા, ચણએ લગ્ન કુસુંભ-પુરૂં તિ | મુદ્ધ-વહુઆ હસિજ્જઈ , પફોડતી સહ-વઆઇ | ૨.૪૫ તારા સ્તન પર કસુંબાનું ફૂલ ચોંટ્યું છે' એમ સખીઓએ કહ્યું એટલે તે મુગ્ધાને નખલતો ઉખેડવા મથતી જોઈને સખીઓ હસી રહી. સુરત ૩૫. આણા-સહઈ દેતી , તહ સુરએ હરિસ-વિઅસિઅ-કવોલા ! ગોસે વિ ઓણઅ-મુહી , અહી સે ત્તિ પિઅ ણ સહિમો // ૧.૨૩ ત્યારે સુરતસમયે હર્ષથી પ્રફુલ્લ ગાલે સેંકડો આજ્ઞાઓ દેતી, તો અત્યારે પ્રભાતે નીચું ઘાલીને ફરતી પ્રિયા તેની તે જ છે કે બીજી તે બાબત અમને શ્રદ્ધા બેસતી નથી. સ્મરણ ૩૬. ખણ-મત્ત પિ ણ ફિઈ , અણુદિઅહ-દિષ્ણ-ગરુઅ-સંતાવા | પચ્છણ-પાવ-સંક-બ્ધ , સામલી મજૂઝ હિઅઆઓ // ૨.૮૩ પ્રત્યેક દિવસે ભારે સંતાપ કરતી એ શ્યામા એક ક્ષણ પણ મારા હૃદયમાંથી હટતી નથી-છૂપા કરેલા પાપની ભીતિની જેમ. ૩૭. એક્ક-ચ્ચિા રૂઅ-ગુણ , ગામણિ-ધૂઆ સમુવ્હઈ ! અણિમિસ-ણઅણો સાલો, જીએ દેવીક ગામો // ૬.૯૨ રૂપગુણ જો કોઈ ધરાવતું હોય તો એક માત્ર ગામમુખીની દીકરી જ – જેણે અનિમિષ નયને જોતા આખા ગામને દેવ બનાવી દીધું.
SR No.006067
Book TitleGatha Manjari
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherS S Singhvi
Publication Year1998
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy