SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ગુણવંતી ૩૮. અખાઈ પિઆ હિઅએ, અણે મહિલાઅણે રમંતસ્સ દિકે સરિસમિ ગુણંડસરિસમેિ ગુણે અ દીસંતે // ૧.૪૪ જ્યારે તે બીજી મહિલા સાથે રમણ કરે છે ત્યારે તેના હૃદયમાં તેની પ્રિયતમા ખટકે છે – તેના જેવા ગુણ જોઈને, અને તેનામાં નથી તેવા અવગુણ જોઈને. અભિસાર ૩૯. અસમત્ત-મંડણા ચિઅ, વચ્ચે ઘર સે સ-કોહલ્લમ્સ | વોલાવિઅ-હલ્લાહલસ્ટ પુત્તિ ચિત્તે ણ લગિહિસિ || ૧.૨૧ તું શણગાર પૂરાં સજ્યાં પહેલાં જ, તે ઉત્સુક છે ત્યાં સુધીમાં, તેને - ઘરે પહોંચી જા, પુત્રી ! જો તેની (તને મળવાની) ઉત્કંઠા ઓસરી જશે - તો પછી તેનું ચિત્ત તારા પર ચોંટશે નહીં. ૪૦. સામાએ સામલિજ્જઈ, અદ્ધચ્છિ-પલોહરીએ મુહ-સોહા જંબૂ-દલ-કઅ-કણાવઅંસ-ભમિરે હલિઅ-પુત્તે / ૨.૮૦ 1 જાંબૂના પત્રનું કર્ણાભરણ પહેરી ભમતા ખેડૂતપુત્રને આડી આંખે જોતી શ્યામાની મુખશોભા શ્યામ બની ગઈ છે. ૪૧. આઅસ્સે કિં શુ કાહ, કિં બોલ્લિસ્સે કહું હોઇ ત્તિ | પઢમુગ્નઅ-સાહસઆરિઆઈ હિઅએ થરહરઈ / ૨.૮૭ એ આવશે ત્યારે હું શું કરીશ? શું બોલીશ? આ બધું કઈ રીતે ચાલશે?” – (અભિસારનું) પહેલું સાહસ કરતી મુગ્ધાનું હૃદય થરથરે છે.
SR No.006067
Book TitleGatha Manjari
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherS S Singhvi
Publication Year1998
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy