Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 46
________________ ४४ ૫૧. ઉજ્જઅ ણા કવિઓ, અવલેહસુ કિં મુહ પસાએસિ | તુહ મણમુપ્પાઅએણ મઝા માણેણ-વિ ણ કર્જ || ૨.૮૪ . હે ભોળા, હું રીસાઈ નથી ગઈ, નકામો મને મનાવ નહીં, આવ, મને આલિંગન દે. જે તારો રોષ પ્રગટાવે એવા માનગ્રહણ સાથે મારે ન લેવા, ન દેવા. પર. કેલીઓ-વિરૂસેલું , ણ તીરએ તમિ ચક્ક-વિણઅમિ | જાઇઅએહિ-વ માએ , ઇમેહિ અવસેહિ અંગેહિ || ૨.૯૫ હે બહેન, એ વિનય ચૂક્યો હોય તો યે, ગમ્મતમાં પણ, એના . પ્રત્યે આ મારાં માગી આણ્યાં જેવાં અવશ અંગો રોષ નથી કરી શકતાં. અપરાધ ૫૩. કિં દાવ કઆ અહવા, કરેસિ કારિસ્સિ સુહ એત્તાહે અવરાહાણ અલજ્જિર, સાહસુ કારે ખમિર્જતુ // ૧.૯૦ હે સુભગ, તેં કેટલા અપરાધ કર્યા, કેટલા હજી કરીશ, કેટલા કરાવીશ? અપરાધો કરવાથી તું લાજતો નથી, તો કહે, તારા કેટલા અપરાધની ક્ષમા આપવી? ૫૪. તીઅ મુહાહિ તુહ મુહં, તુઝ મુહાઓ અ મઝ ચલણમિ ! હત્યાહન્દીએ ગઓ, અઈ-દુક્કરઆરઓ તિલઓ // ૨.૭૯ એ તિલક ભારે કષ્ટદાયી છે – જે તેના મુખ પરથી તારા મુખ પર, અને તારા મુખ પરથી મારા ચરણ પર-એમ એક હાથેથી બીજે હાથે ગયું. અનુનય ૫૫. જેણ વિણા ણ જિવિજ્જઈ , અણુણિજ્જઈ સો કઆવરાહો-વિI પત્ત-વિ ણઅર-દાહ, ભણ કમ્સ ણ વલ્લો અગ્ની / ૨.૬૩ જેના વિના જીવી ન શકાય તેને અપરાધ કર્યો હોય તો પણ મનાવી લેવો જોઈએ. નગરને બાળતો હોય તો યે અગ્નિ કોને વહાલો નથી – તેના વિના કોને ચાલે?

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60