Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 50
________________ ४८ ૭૦. ઈસા-મચ્છર-રહિએહિ સિવિઆરેહિ મામિ અચ્છીહિ ! એસિંહ જણો જણ-પિવ, શિરિચ્છએ કહેણ છિક્કામો || ૬.૬ હવે પ્રિયજન ઈર્ષ્યા અને મત્સરથી રહિત, નિર્વિકાર નયને જેમ બીજા લોકોને જોતો હોય તેમ મને જુએ છે : બહેન, અમે ક્ષીણ ન થઈએ તો શું કરીએ? ૭૧. કિં વસિ કિં આ સોઅસિ , કિં કુપ્પણિ આ એક્કમેક્કલ્સ | પેમે વિસંવ વિસમ સાહસુ કો સંધિઉં તરઈ || ૬.૧૬ શા માટે રડે છે? શા માટે શોક કરે છે ? શા માટે એકેએક જણ . ઉપર કોપ કરે છે? કહે, વિષ જેવા વિષમ પ્રેમને કોઈ રૂંધી શક્યું છે? નિદ્રા ૭૨. ધણા તા મહિલાઓ જા દઈએ સિવિણએ-વિ પેòતિ સિદ-ચ્ચિા તેણ વિણા , ણ એઈ કા પેએ સિવિણ / ૪.૯૭ ધન્ય છે તે સ્ત્રીઓને જે સ્વપ્નમાં પણ પોતાના પ્રિયતમનાં દર્શન કરે છે. તેના વિના જ્યાં નિદ્રા જ નથી આવતી, ત્યાં પછી સ્વપ્ન જોવાની તો વાત જ શી? કૃશતા ૭૩. અઈકોવણા-વિ સાસૂ, આવિઆ ગા-વઈઅ-સોહાએ | પા-પાણોણઆએ , દોસુ-વિ ગલિએસુ વલએસ ૫.૯૩ તે પગે પડવા નમી અને તેના બંને હાથનાં કંકણ સરી પડ્યાં. પ્રોષિતપતિકાએ ઉગ્ર સ્વભાવની સાસુની પણ આંખમાં આંસુ આણી દીધાં.

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60