Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 55
________________ ૫૩ ૯૩. ણચ્ચણ-સલાહણ-ણિહેણ પાસ-પરિસંઠિઆ ણિઉણ-ગોવી । સરિસ-ગોવિઆણ ચુંબઇ, કવોલ-પડિમા-ગએ કહ્યં || ૨.૧૪ એક ચતુર ગોપી, પાસે રહેલી ગોપીઓના નૃત્યની પ્રશંસા કરવાના મિષે, તેમના ગાલ પર પડેલા કૃષ્ણના પ્રતિબિંબનું ચુંબન કરે છે. પ્રકીર્ણ જીવનદર્શન ૯૪. વર્ક્સ કો પુલઇજ્જઉ, કસ્સ કહિજ્જઉ સુહં વ દુખં વા | કેણ સમં વ હસિજ્જઉં, પામર-૫ઉરે હઅ-ગામે ॥ ૨.૬૪ કોની સામે કટાક્ષ દૃષ્ટિએ જોઈએ ? કોને સુખદુઃખની વાત કહીએ ? કોની સાથે હસીએ ? – આ ગમારોથી ભરેલા બળ્યા ગામમાં. ૯૫. ગહવઇણા મુઅ-સેરિહ-ઠુંડુઅ-દામં ચિરં વહેઊણ । વર્ગી-સઆઇં ણેણ, ણવરિઅ અજ્જા-ઘરે બદ્ધ ॥ ૨.૭૨ ઘરધણીએ મરણ પામેલા મહિષનો દોરી બાંધેલો ઘંટ લાંબો સમય રાખી મૂકી સેંકડો મહિષોને જોયા પછી, છેવટે ચંડી મંદિરમાં બાંધી દીધો. ૯૬. સંતમસંત દુખ્ખું, સુહં ચ જાઓ ઘરન્સ જાણંતિ । તા પુત્તઅ મહિલાઓ, સેસાઓ જરા મનુસ્સાણું || ૬.૧૨ બેટા, ઘરમાં શું છે ને શું નથી, ઘરનું સુખ ને દુઃખ એ બધું જાણે તે જ મહિલાઓ : બીજી બધી મહિલા નહીં પણ મનુષ્યની જરા. ૯૭. જે જે ગુણિણો જે જે, અ ચાઇણો જે વિદદ્વ-વિષ્ણાણા । દાલિ દ્દરે વિઅક્ષ્ણ, તાણ તુમ સાણુરાઓ-સિ ॥ ૭.૭૧ જે કોઈ ગુણીજનછે, જે કોઈ ત્યાગીછે, અને જે કોઈ જ્ઞાનવિદગ્ધ છે તે સૌના પ્રત્યે, હે વિચક્ષણ દાયિ, તને (ખાસ) અનુરાગછે. ――

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60