Book Title: Gatha Manjari
Author(s): Harivallabh Bhayani
Publisher: S S Singhvi

View full book text
Previous | Next

Page 37
________________ ૩૫. અનુરાગ સંયોગ ૯. સોહલિએ અપ્પણો કિં ણ મમ્મસે મમ્મસે કુરવઅસ્સ | એએ તુહ સુહા હસઈ , વલિઆણણ-પંકજં જાઆ છે ૧.૬ તું કુરબકનું દોહદ (પૂરવાની) મારી પાસે માગણી કરે છે, પણ તારું પોતાનું દોહદ પૂરવાની માગણી કેમ નથી કરતો?' – એમ, હે સુભગ, આ તારી પત્ની પોતાનું વદનકમળ આડું રાખીને હસી રહી ૧૦. હિઅઅણુએહિં સમએ , અસમત્તાઈં પિ જહ સુહાર્વેતિ | કwાઇ મણે ણ તહા, ઇઅરેહિ સમાણિઆઇ પિ // ૧.૬૧ હૃદયને જાણનારની સાથેનાં કામ અધૂરાં રહ્યાં હોય (સાથેનો સમાગમ અસિદ્ધ રહ્યો હોય) તો પણ તે જેવો સુખદાયક હોય છે તેવો ઇતર લોકોની સાથેનાં કામ પાર પડ્યાં હોય (= સાથેનો સમાગમ સિદ્ધ થયો હોય) તો પણ તેવાં સુખદાયક લાગતાં નથી. ૧૧. જેત્તિઅ-મેત્ત તીરઈ,ણિવોટું દેહિ તેત્તિ પણઅં ણ જણો વિણિઅત્ત-પસાઅ-દુખ-સહ-ફખમો સવો / ૧.૭૧ તું જેટલો પ્રેમ તેને આપતો રહી શકે, તેટલો પ્રેમ જ તેને આપજે. બધા લોકો પ્રેમ ઓસર્યાનું દુઃખ સહેવા સમર્થ નથી હોતા. ૧૨. બહુ-વલ્લહસ્સ જા હોઇ વલ્લહા કહ વિ પંચ દિઅહાઈ | સા કિંછä મગ્નઈ, કરો મિઠું ચ બહુએ ચ / ૧.૭૨ - અનેક પ્રેયસીના પ્રીતમની જે પાંચ દિવસ સુધી વહાલી રહી હોય તે છઠ્ઠા દિવસની માગણી કરે ખરી? મિષ્ટ અને ખૂટે નહીં– એવું તો ક્યાં મળે ?

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60