Book Title: Dvadasharam Naychakram Part 3 Tika
Author(s): Mallavadi Kshamashraman, Sighsuri, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
ભાવભરી મૌન અજિલ અર્પી તેમના ખૂબ ખૂબ ભાવપૂર્વક પ્રણામ સાથે આભાર માનીએ છીએ.
આ ગ્રંથના ભાગ ૧ની પ્રસ્તાવના અંગ્રેજીમાં લખી આપવા બદલ વિયેના યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક શ્રી એચ ફાઉવલનેરને પણ અમે અત્રે આભાર માનીએ છીએ.
આ ત્રીજા ભાગની મ‘ગ્રેજીમાં પ્રસ્તાવના લખી આપવા બદલ અમે એસ્ટ્રેલીયાની ધી નેશનલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક શ્રી જે. ડબ્લ્યુ. ડી. ચાંગના હાર્દિક આભાર માનીએ છીએ.
આ ગ્રંથ પ્રકાશન તેમજ સંશાધનના કાયમાં જે જૈન-જૈનેતર તેમજ દેશ પરદેશના વિદ્વાનેાએ સહકાર આપેલ છે તે સર્વના અને હાર્દિક આભાર માનીએ છીએ
આ ઉપરાંત અનેક ભાઈ–હેનાએ આ કાયમાં ઉદારતાપૂર્વક આર્થિક તેમજ અન્ય સહકાર આપેલ છે, તેમને અમે આભાર માનીએ છીએ.
આ ત્રીજા ભાગનું સુંદર છાપકામ કરી આપવા બદલ અમે શ્રી એસેસિએટેડ એડવર્ટાઇઝસ એન્ડ પ્રિન્ટસ', મુંબઈ અને હર્યાં પ્રિન્ટરી, મુંબઇના આભાર માનીએ છીએ.
તારીખ ઃ ૫–૭–૧૯૮૭.
Jain Education International
REL
હીરાલાલ મી. શાહ પ્રમુખ, શ્રી આત્માનંદ જૈન સભા
ભાવનગર.
For Private & Personal Use Only
www.jainelibrary.org