SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવભરી મૌન અજિલ અર્પી તેમના ખૂબ ખૂબ ભાવપૂર્વક પ્રણામ સાથે આભાર માનીએ છીએ. આ ગ્રંથના ભાગ ૧ની પ્રસ્તાવના અંગ્રેજીમાં લખી આપવા બદલ વિયેના યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક શ્રી એચ ફાઉવલનેરને પણ અમે અત્રે આભાર માનીએ છીએ. આ ત્રીજા ભાગની મ‘ગ્રેજીમાં પ્રસ્તાવના લખી આપવા બદલ અમે એસ્ટ્રેલીયાની ધી નેશનલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક શ્રી જે. ડબ્લ્યુ. ડી. ચાંગના હાર્દિક આભાર માનીએ છીએ. આ ગ્રંથ પ્રકાશન તેમજ સંશાધનના કાયમાં જે જૈન-જૈનેતર તેમજ દેશ પરદેશના વિદ્વાનેાએ સહકાર આપેલ છે તે સર્વના અને હાર્દિક આભાર માનીએ છીએ આ ઉપરાંત અનેક ભાઈ–હેનાએ આ કાયમાં ઉદારતાપૂર્વક આર્થિક તેમજ અન્ય સહકાર આપેલ છે, તેમને અમે આભાર માનીએ છીએ. આ ત્રીજા ભાગનું સુંદર છાપકામ કરી આપવા બદલ અમે શ્રી એસેસિએટેડ એડવર્ટાઇઝસ એન્ડ પ્રિન્ટસ', મુંબઈ અને હર્યાં પ્રિન્ટરી, મુંબઇના આભાર માનીએ છીએ. તારીખ ઃ ૫–૭–૧૯૮૭. Jain Education International REL હીરાલાલ મી. શાહ પ્રમુખ, શ્રી આત્માનંદ જૈન સભા ભાવનગર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001110
Book TitleDvadasharam Naychakram Part 3 Tika
Original Sutra AuthorMallavadi Kshamashraman
AuthorSighsuri, Jambuvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Nay, & Nyay
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy