________________
जगती तोरणाधिकार अ. ३
ज्ञानप्रकाश दीपाव
૪૩
હે બુદ્ધિમાન ! તારણના અને સ્તા પ્રાસાદના પદના ગલે, અગર તેની ભીંત (દીવાલ)ના ગર્ભ, અગર તે બેની વચ્ચે સ્થાપન કરવા. પરંતુ તે ભા બ્રહ્મગભની અને ખાજુ (સરખા માપે) તારણના અને સ્તંભે ઉભા કરવા, ૨૬ પ્રતાયાના સ્તભાદિ થાનુ ઉદય પ્રમાણ અને
-
સ્વરૂપ:पीठः स्तंभस्तथा कुंभी भरणी च शिरः स्थलम् । प्रासादस्यानुमानेन पट्ट पट्टानुसारतः ।। २७ ।। पीठ च द्वयं पादोन भागेकेन तु कुंभिका । पंच भागो भवेत्स्तंभो भागा भरणं भवेत् ॥ २८ ॥ श च भागमेकेन गडदी पीठमानतः । शरं च पूर्वमानेन भागेकः पट्ट एव च ।। २९ ।। तदूर्ध्वे कूटलाद्यं च तिलक स्तंभमस्तके | ત્રિ-તંત્ર-સાન મિ-જિનયુક્તમ્ | ૐ || सदाशिवो मध्यदेशे ब्रह्मविष्णू याम्योत्तरे | तदूवे क्षोभनाः कार्या ईलिकाभिरलंकृताः ॥ ३१ ॥ પ્રતાલ્યામાં નીચે પીઢ કરવું, અને તેની ઉપર જાએ, કણી, ગ્રાસપટ્ટી, કુંભી, સ્તંભ, ભરણું અને સરા (ઉત્તરાત્તર) કરવાં. તે મધાં પ્રાસાદના માને કરવાં. પટ્ટ પણ પાર્ટના પત્તુ પ્રમાણે કરવા.
( પતાયાજીએ પૃ. ૪૪ )
પ્રતાત્યાનું પીઠું (જાએ, કણી, ગ્રાસપટ્ટી) પાણા એ ભાગનું, તે પર કુંભા એક ભાગની, સ્ત ંભ પાંચ ભાગના, ભરણું અરધા ભાગનું, સરૂ એક ભાગનું અને તે પર ગડદી (ઠંકી) પાણાએ ભાગની કરવી. તેની ઉપર સરૂ એક ભાગનું, તેના પર એક ભાગ ઉંચા પાર્ટ (એમ કુલ તેર ભાગ પીઠ સહિત થયા.) પાટ ઉપર ફૂટ-છાદ્ય (ગલતાળુ' છજુ) કરી તે પર સ્તંભના ગલે તિલક કરવું. વચ્ચે ત્રણ, પાંચ, સાત, કે નવ તારણના આંટાએ (ઇયળના જેવા) કરવા. તારણના મધ્યમાં મહાદેવ અને તેની જમણી બાજુ બ્રહ્મા અને ડાબી બાજુ વિષ્ણુની મૂત્તિએ (એમ ત્રિપુરૂષ મૂર્ત્તિઓ) કરવી. તે ઇલિકાને કાતર કામથી અલંકૃત
કરવી. ૨૭–૨૮-૨૯-૩૦-૩૧
પ્રતાલ્યાના પાંચ પ્રકાર અને સ્વરૂપે—
स्तंभ द्वयेन चोतुंगं युग्मस्तंभैर्मालाधरः । તુલ-ચતુÉમૈ-વિચિત્ર રિીત્ત્વિતઃ ॥ ૨૨ ||
૧ બ્રહ્મગલ' એટલે પ્રાસાદને ઉભે ગર્ભ રેખા એટલે પૂર્વમુખે ગર્ભગૃઢ હાય પૂર્વથી પશ્ચિમની ઉભી રેખા તે બ્રહ્મમા નવા.