Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 624
________________ Wানমন্ধাহাৰীৰ-ঘ वने नदने च कार्याश्चतुर्दिशि जिनगृहाः विदिशि शक्रमासादो वापी च जलपूर्ण का ॥ ८॥ जिनेंद्रमासादान्तरे दिक्कुमारी-कूटानि च । तत्रकूटोपरिकुक्षौ ईशाने बलकूटकम् ॥ ९ ॥ નંદનવનની ચાર દિશાઓમાં જિનમંદિર અને વિદિશામાં ઈદ્રના ચાર પ્રસાદે કરવા, તેમાં ફરતી જળપૂર્ણ વાવો કરવી. જિન ચેત્યને ઈંદ્ર પ્રસાદની વચ્ચે આંતરે એકેક દિગ્બમારીના કૂટ ટેકરીઓ આવેલી છે (એમ કુલ આઠ ફૂટ છે). તે ફૂટપર્વતની ટેકરી પર એકેક દેરી કરવી (દિકુમારીને રહેવાને). આઠ ફૂટ ઉપરાંત ઈશાન કેણુમાં એક બલકૂટ વિશેષ કરવું (ઈશાનમાં ઈંદ્રભવન, પછી બલકૂટ, પછી દિગ્મમારી ફૂટ અને પછી ઉત્તર દિશાનું ચૈત્ય એમ ક્રમ). मेरुश्च पर्वताकारो गुहाक्षादिभिवृतः । अधोभागे पशुपक्षी भव्यजीवास्तथोपरि ॥१०॥ नंदनस्य अधोभागे महानदो भद्रशालकम् ॥ પરિવું મેજિરિ.......... ?? તિહાર મેગિરિને ફરતા પર્વને આકાર-ટેકસ ગુફાઓ અરણ વૃક્ષો ફરતા કરવા. નીચે પશુપક્ષ્યાદિ અને તે પર ભવ્ય જીવે છે. નંદનવન જે કર્ણ પીઠના રૂપનું નીચે કરવાનું તેની ફરતી નીચે ખાઈ મહાનદી સ્વરૂપ કરવી. મંદિરની જમીનને ભદ્રશાલ સ્વરૂપ માનવી, ઈતિ મેગિરિ સ્વરૂપ. અથ વીજ-દીપ-ના विश्वकर्मा उवाच अथ नंदीश्वरो द्वीपः द्विपंचाशच्चकूटवान् । कूटोपरि चतुर्मुख चैत्य चतुरिकम् ॥१॥ चतुर्दिशि चतुर्गिरिरजनःश्यामवर्णकः । શ્રી વિશ્વકર્મા નંદીશ્વરદ્વીપની રચના કહે છે. નંદીવર દ્વીપમાં બાવન ફૂટ પતેના છે. પ્રત્યેક ફૂટ ઉપર ચાર મુખના ચાર દ્વારવાળા ચૈત્ય છે. ચારે દિશામાં શ્યામવર્ણના ચાર અંજનગિરિ આવેલા છે.

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642