Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 638
________________ પુષ્ક રાધે ज्ञानप्रकाश दीपाणव-उत्तरार्ध ઉત્કૃષ્ઠ કાળે વિચરતા ૧૭૦ તીર્થકર એક સાથે અજિતનાથજીના સમયમાં જગત પર થયા. તેમાં મૂળનાયક અજિતનાથજીની મધ્યમાં પ્રતિમા કરવી. તેની સંખ્યા નીચે પ્રમાણે જાણવી. ૧૬૦ પ્રભુ મહાવિદેહ ઉત્કૃષ્ઠકાળે જબુદ્વીપના ઘાતકીખંડ પૂર્વાર્ધ પશ્ચિમાધે પૂર્વ અને પશ્ચિમાર્ધ ૩૨ + ૩૨ + ૩૨ + ૩૨ + ૩૨ ૫ ભરતક્ષેત્રના પાંચ ૫ એરાવતક્ષેત્રના પાંચ ૧૭૦ પ્રભુજીને પટ મધ્યમાં જરા મેટી અજિતનાથજીની પ્રતિમા કરી ફરતા નાના નાના પ્રતિમાજી કરવી. જૈન દર્શનમાં શુભ એવા અષ્ટમંગળ કહ્યા છે. अथाष्ट मंगलः स्वस्तिकं नंद्यावर्त च दर्पणंयुग्ममत्स्यघटम् । श्रीवत्सं च भद्रासनं वर्धमानाष्टमंगलम् ॥ १ ॥ જૈન અષ્ટમંગળમાં (૧) સ્વસ્તિક, (૨) નંદ્યાવર્ત, (૩) દર્પણ, (૪) બે માલીની જોડી, (૫) કુંભ, (૬) શ્રીવત્સ અને (૭) ભદ્રાસન, (૮) વર્ધમાન એ આડ મંગળ જાણવા. રિને 5----! એવા છ હું /, છે. : * , CAN : હ િ : ' જ અમંગળ જ અમંગળને કમ ઘણા સ્થળે આષાછા જોવામાં આવે છે,

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642