Book Title: Diparnava Purvardha Author(s): Prabhashankar Oghadbhai Sompura Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana View full book textPage 1
________________ “અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૨૨ શિલ્પશાસ્ત્ર ગ્રંથ દીપાર્ણવ (પૂર્વાર્ધ) કદ્રવ્ય સહાયક પ.પૂ.કચ્છવાગડ દેશોદ્ધારક આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિ મ.સા.ના શિષ્ય પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલાપ્રભસૂરિ મ.સા.ના આજ્ઞાવતિ પ.પૂ. સા. શ્રી સૂર્યયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શા. રૂક્ષ્મણીબેન ઉપાશ્રય સાબરમતીની બહેનોના જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજકઃ શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬પ ઈ.સ. ૨૦૦૯Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 642