Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 630
________________ શારાવાહીકfથ-વાઈ यदि स्थान मानाश्रये न्यूनाधिक्य देवकुले । पार्थ पृष्टाग्रसख्येन तत्र दोषो न जायते ॥९॥ કદાચ સ્થાન જગ્યાનો આશ્રય જાણીને પડખાની દેરીઓ આગળ પાછળ વધારવી પડે અગર તેમાં ઓછા વધુ કરવું પડે તે તેને દેશ ન જાણુ. જો કે કુલ સંખ્યા તે ૮૪, ૭૨, ૫ર કે ૨૪ મેળવવી. अग्रतः पृष्ठतश्चैव वामदक्षिणतोऽपिवा । जिनेंद्रायतनं चैव पदवेध विवर्जितम् ॥ १० ॥ प्रासादस्त भकर्णानां वेधद्वारेषु वर्जयेत् प्रासादमंडपानां तु गर्भ कृत्वा सुख वहेव ॥११॥ ચોરાશી, બહેતર, બાવન કે ચોવીશ જિનાયતનની દેવકુલિકાઓ કરવામાં મંદિરના આગળ પાછળ કે પડખે કે બધી બાજુમાં પદને વેધ ન આવે તેમ કરવું (વેધ તજવો). પ્રાસાદના સ્તંભે અને ખુણાઓને વેધ દ્વારમાં ન આવે તેમ કરવું. તે મૂળમંદિરના દ્વારમાં પણ વેધ ન આવે તેમ કરવું. તે સર્વમડપ અને પ્રાસાદના ગર્ભથી અનુસરીને કરવાથી સુખને આપનાર જાણવું. અધુરે કૃષિ ક્ષાર્મ T... देवकुलीगर्भ गेहे ब्रह्मगर्भ न लोपयेत् ॥ १२ ॥ ब्रह्मगर्भ यदि लुप्ते वेधदोषो महद्भयम् । क्वचित् पार्श्वगर्मलोपे तत्र दोषो न विद्यते ॥ १३ ॥ જિનાયતનના નાના પદ પર શિખર કરવામાં પડખાનો ગર્ભ...પરંતુ દેવકુલિકાના ગર્ભગૃહના શિખરને ઉભે બ્રહ્મગર્ભ કદી ન લોપ. જે બ્રહ્મગભ લોપે તે વેધદેષને ભય ઉપજે પરંતુ કદાચ (નાના પદના કારણે) પડખાના ગર્ભ લોપાય તે તેને દેશ.... जिनायत शुभ कार्य सर्वहिं मुशिल्पिभिः वास्तुज्ञाने स्वतः सिद्धः वास्तुवेत्ता देवसभः ॥ १४ ॥ વાસ્તુ શાસ્ત્રમાં પોતે સિદ્ધ થયેલા જ્ઞાનવાળા અને વાસ્તુના જાણવાવાળા દેવ રૂપ એવા સર્વ કળાના જાણકાર તેવા સારા કુશળ શિલ્પીએ આવું અનેક ગુંચે વાળું જિનાયતનું કામ બુદ્ધિ અને તર્કથી કરવું.

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642