Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 618
________________ ज्ञानप्रकाशदीपार्णव-उत्तरार्ध તરફ અષ્ટભદ્રના પ્રાસાદે કરવા. તે તેના ગર્ભસૂત્રને અનુસરીને શુભ ઈચ્છિત ફળની કામના વાળાએ મંડપ કરવા. भूमिश्च भूमिमानेन चतुरियुतं शुभम् । अष्टभागैरिष्टैर्वा निखार्थ द्वादशोऽपि च ॥ ८ ॥ प्रासादमाने प्रतिमा कर्तव्या शुभमीप्सितम् । भद्रे भद्रे राजसेना वेदी सुखासन शुभम् ॥ ९॥ આ પ્રાસાદમાં એક ભૂમિ ઉપર બીજી એમ મજલાએ માનથી કરવા અને તેને પ્રાસાદ ચારે તરફ દ્વારવાળે કરે તે શુભ જાણવું. તે પ્રાસાદ આઠ ભાગ, સળ ભાગ, દશ ભાગ, બાર ભાગ (કે વીશ ભાગ)ની વિભક્તિ કર. પ્રાસાદના પ્રમાણથી પ્રતિમાજી કરતા તે શુભ જાણવું. પ્રાસાદના ભદ્ર ભદ્ર રાજસેનક વેદિકા मासनपट्टा सुमासन (४ासन) ४२पा. एकवक्त्रो त्रिवक्त्रो वा चतुर्वक्त्रस्तथैव च एकवक्त्रे च कर्तव्या मुखे चैव त्रिशालिका ॥ १० ॥ चतुर्दिक्षु चतुर्वक्त्र तस्याग्रे मंडपः शुभः । આ અષ્ટાપદ પ્રાસાદ એક મુખનો-ત્રણ મુખને, કે ચાર મુખનો કરે. એક મુખના પ્રાસાદને આગળ ત્રિશાલિકા કરવી. ચાર મુખના પ્રાસાદને ચારે દિશામાં તેની આગળ મંડપ કરવા તે શુભ છે. तदर्घ च न कर्तव्य शालावेधः प्रजायते ॥ ११ ॥ पटशालाप्रवेशेन दृश्यते यस्य वास्तुषु । स्वामिसुखमाचार्यश्च पूजा न लभ्यते नरैः ॥ १२ ॥ तस्मात्सर्व प्रयत्नेन कर्तव्य च पूजागमैः । तत्कृत च शुभं ज्ञेय' सर्वकामफलप्रदम् ॥ १३ ॥ पुत्र पौत्र प्रवर्धन्ते प्रजाराज्ञजयावहम् । ............................ ॥ १४ ॥ २ द्वादशांशैर्जिनैस्तथा-पान्तर.

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642