Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 614
________________ शानप्रकाशदीपाव-उत्तरार्ध मणिपीठिकापरिस्थाः पंचशवधनुमिताः शाश्वत प्रतिमाः स्थिता ऋषभ चंद्राननयोः ॥ ३ ॥ वारिषेण वर्षमान पर्य"कासनस्थिताः सिंहनिपद्यापासादे नंदीश्वर द्वीपसमः ॥ ४ ॥ તે મણિપીઠિકાની ઉપર ચત્ય ખૂષની સન્મુખ પાંચ ધનુષ્ય પ્રમાણુવાળી રત્નનિર્મિત અંગવાળી ઋષભાનન, ચંદ્રાનન, વારિણ અને વર્ધમાન નામની ચારે પર્યકાસને બેઠેલી મનહર નેત્રરૂપી પિયાણાને ચંદ્રિકા સમાન નંદીશ્વર મહાદ્વીપના ચિત્યની અંદર છે તેવી શાશ્વતજિન પ્રતિમાઓ રચાવી સ્થાપના કરી. તે દરેક ચિત્ય ખૂથની આગળ અમૂલ્ય માણિજ્યમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી તેના પર અકેક ઈદ્રધ્વજ ર. જાણે દરેક દિશાએ ધમેં પિતાના જયસ્તંભે આરોપ્યા હોય તેવા તે ઈદ્રવજ જણાતા હતા. દરેક ઈદ્રધ્વજ આગળ ત્રણ ત્રણ પગથિયાં અને તોરણવાળી નંદ્યા નામે પુષ્કરિણી (વાવડીએ) રચી. સ્વચ્છ શીતલ જળથી ભરેલી અને વિચિત્ર કમળથી શેલતો તે પુષ્કરિણીઓ દધિમુખ પર્વતના આકારભૂત પુષ્કરિણીઓ જેવી મનોહર લાગતી હતી. તે સિંહ નિષદ્યા નામના મહાચત્યના મધ્યભાગમાં મોટી મણિપીઠિકા બનાવી અને સમવસરણની જેમ તેના મધ્યભાગમાં વિચિત્ર રત્નમય એક દેવછંદ રચ્યા (જ્યાં પ્રભુ ચડતાં વિશ્રામ લઈ દેશના દે છે). તે ચિત્યની ભીતિમાં વિચિત્ર મણિમય ગવાક્ષ (ઝરૂખા) રચ્યા હતા તેના પ્રભાપટલથી જાણે તેમાંથી પડદા ઉત્પન્ન થયેલા હોય તેવા જણાતા હતા. ૧ જેમ અહત જિન તીર્થંકરના આ લોક ભોગ્ય પુણ્ય ફળરૂ૫ વરેલી સિદ્ધિઓ તરીકે અષ્ટપ્રાતિહાર્યો હોય છે તેમ મહા ચક્રવર્તીની પાસે ચૌદ રને હેય છે. તેમાં વહેંકી-સ્થપતિ શિલ્પી એ તેમનું ૭૬ રન કર્યું છે. મહાચક્રવત કલ્પે તે કાર્ય તે ચૌદ રત્નથી, અસાધ્ય હોય તે પણ પળવારમાં સાધ્ય થાય છે તે મહાચવતીની સાથે જ તે રને હાજર હોય છે. સેનારિકૃતિનુદિતાના દાદી ! જ છ વર્ષ જન નિ : રૂ II મહાચવતીના ચૌદ રત્નોમાં સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, હાથી, ઘડે, શિલ્પી વાકી અને આ એ સાત રત્નો પંચેન્દ્રિય છે. ચક્ર, છત્ર, ઢાલ, મણિ, કાંકિણ રત્ન, ખડગ અને દંડ એ સાત રને એકેન્દ્રિય છે. આ ચૌદ રતને મહાચવતની સેવામાં સદા સર્વદા હાજર હોય છે. આ અકેક રત્નના હજાર હજાર દેવા અધિષ્ઠાયક હોય છે. (જેના દર્શન)

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642