________________
बालिगाधिकार अ. १४
ज्ञानप्रकाश दtara
शतबार कुरुक्षेत्रे सहस्र जान्हवीषु च ।
नर्मदायां च लक्षण कोटिं च कुरुजाङ्गुले ॥ ३१ ॥ कृत्वा स्नानं च पिण्डं च हुतं दानं च भोजनम् । गुणितं कोटिवारं च सर्वपुण्यं लभेन्नरः ॥ ३२ ॥ स्थापिते चैतु देवकल्पाभिदि । विमानकांचनारुढो देववाद्यैस्तु वाद्यते ॥ ३३ ॥ भ्रमते सुरलोके च छिन्नसंसारबंधनः । सर्वसिद्धिकरं चैव सर्वकामफलप्रदम् ॥ ३४ ॥
પ
કુરૂક્ષેત્રમાં એકસેવાર; ગંગાજીમાં હારવાર; નર્મદાજીમાં લાખવાર; કુરૂજાગલ દેશમાં કરાડવાર સ્નાન, પિડદાન, યજ્ઞાહુતિ, દાન અને બ્રાહ્મણ ભાજન કરાવવાથી જે પુણ્ય થાય છે તેથી કરોડગણું પુણ્ય દેવગણુથી વર્દિત એક શિવલિંગ સ્થાપન કરનાર મનુષ્ય પ્રાપ્ત કરે છે. દેવાનાં વાજીંત્ર સાથે સૈાનાના વિમાનમાં આરૂઢ થઈ તે મનુષ્ય દેવલાકમાં ભ્રમણ કરે છે. અને સંસારના અંધનથી મુક્ત થાય છે. અને સર્વદ્ધિ પ્રાપ્ત કરે છે. સર્વ કામનાનું ફળ પ્રાપ્ત ३२ छे. ३१-३४
શિવતીર્થંદક લક્ષણ
धातवे शतहस्तेषु वाणे पंचशतेषु च । स्वयंभू सहस्रहस्तेषु शिवतिर्थोदकं स्मृतं ॥ ३५ ॥ स्नानंकृते महत् पुण्यं लिङ्गादिषु दिशं प्रति । लंघिते व महत्पापं शिवस्नानोदके नृणाम् ॥ ३६ ॥ बाणलक्षणहीनेऽपि यत्र वै रोच्यते मनः । तत्र पूजां प्रकुर्वित धर्मकामार्थमोक्षदम् || ३७ ।।
ધાતુના લિંગથી સે હાથ સુધી, ખાલિંગથી પાંચસેા હાથ સુધી અને સ્વયંભુ લિંગથી હજાર હાથ સુધી શિવતીર્થાંશ્વક જાણવું. લિંગની દિશા તરફ મુખ રાખીને સ્નાન કરવાથી માટું પુણ્ય થાય છે. શિવ પ્રનાલનું નિર્માલ્ય ખાળ ઓળંગવાથી માટું યાપ થાય છે. ખાણલક્ષણ હાય ન હોય પરંતુ જો મનને