Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 610
________________ ૪૫૬ શTwાવીજ-કત્તા द्वितीय सौवर्ण दुर्ग रत्न' च कपिशीर्षकम् । भाकारे च द्वितीये च तिर्य चस्तु परस्परम् ॥ ४६ ॥ विरोध त्यक्त्वा तिष्ठति सस्नेह सहोदरा इच । બીજે (વચલે) ગઢ સોનાનો છે, તેને રત્નના કાંગરા છે. આ બીજા ગઢમાં પરસ્પર વિરોધી છે જાણે નેહવાળા સહેદર હોય તેમ પ્રભુ પાસે સર્વ તિર્યંચ જ હર્ષ સહિત બેઠા છે. (બિલાડી ને મૂષક–સર્પ ને નોળિ-મૃગ ને વ્યાઘ) तृतीय रत्नदुर्ग च कपिशीर्ष मणिमयम् ॥ ४७ ॥ देवमनुजादीनां सुपर्षदा द्वादश स्थिताः ઉપરને ત્રીજો ગઢ રત્નને છે, તેના કાંગરા મણિના છે કે ત્રીજા ગઢમાં દેવે મનુષ્ય (સાધુસાધ્વી) બાર પ્રકારની પર્ષદા બેસે છે. मध्येऽशोकवृक्षश्च योजनमेक विस्तृतः ।। ४८ ॥ वप्रोचे च चदिक्षु सिंहासनछत्रत्रयम् । चतुर्दिक्षु पीठोपरि अई जिनप्रतिष्ठितम् ॥ ४९ ॥ उभयपक्षे यक्ष च मणिमयचामरधारकः ।। पतिवमे प्रतिद्वार वाप्योऽष्टमंगलांकितम् ॥ ५० ॥ ઉપરના ગઢના મધ્યમાં અશોકવૃક્ષ એક જન વિસ્તારનું છે. તેની નીચે પીઠિકારૂપ સિંહાસન ચારે તરફ છે અને ત્રણ છો ચારે તરફ પ્રભુ પર છે. ફૂટનોટ આગલા પૃષ્ઠથી ચાલુ સમવસરણનો ઉપલો ગઢ રત્નને, બીજો સેનાને અને નીચેના ત્રીજે ચાંદીને એમ અનુક્રમે જાણવા. સમવસરણમાં ચાર પ્રતિમા પધરાવવામાં આવે છે તે ઘણે ભાગે શાશ્વતજિન પ્રભુ ૧ ઋષભદેવ ૨ ચંદ્રાનન ૭ વારિક્ષ અને ૪ વર્ધમાન વિશેષ કરીને હેાય છે. તે પ્રત્યેકને ફરતાં ચાર પરિકરે પણ કોઈ કરાવે છે. તેથી વિશેષ મુખને ચાર થાંભલીએ મુકી તે પર શિખર કે શામરણ છત્રી કરે છે. આ બધાને દ્રવ્ય ભાવ પર આધાર વિશેષ રહે છે. પરિકરો કે છત્રી કરેલ ન હોય તે દેવ નથી. કેટલાક પરિકર કે છત્રી વગરના પણ સમવસરણું હેય છે. સમવસરણ નાના સ્વરૂપે થાય છે. વિશેષ ભાવથી કરે તો તે ત્રણે ગઢે પર પગથિયા ચડીને જવાય તેટલું મેટું સમવસરણ પણ કરાવે છે. “ક. ૧ થી ૪૧ સુધીમાં સમવસરણના મુખ પ્રાસાદ સ્થાપત્યનું વિવરણ આપેલું છે. ચતુર્મુખ પ્રાસાદને ફરતી દેરીએ ૧૦૮, ૭૨, ૫ર કે ૨૪ આયતન કરવાનું કહ્યું છે. મધ્યમાં સમવસરણ થાય. સમવસરણની રચનાનું વિગતથી વિવરણ લોક ૪૨ થી છે.

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642