Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 611
________________ अध्याय २५ - श्रीसमवसरण ચારે તરફના સિંહાસન પર અર્હંત પ્રભુ બિરાજે છે. પ્રભુની બેઉ તરફ્ યક્ષ યક્ષિણી મણિતિ ચામર ઢાળી રહ્યા છે, ત્રણે ગઢના પ્રત્યેક દ્વાર આગળ જળપૂ વાવડીએ એકેક ગઢે આઠ આઠ છે. દ્વારપર રત્નજડિત અષ્ટ મગળ અંકિત છે. द्वारेषु रौप्यवमस्य प्रतिहारास्तु वरु': । नृमुंडमाली - खट्वांगी- जटामुकुटभूषिताः ॥ ५१ ॥ द्वितीयमद्वारेषु प्राक् क्रमेण चतुर्ष्वपि । जया च विजया चैत्राजिता चापराजिताः ॥ ५२ ॥ सर्वाः स्युरभयपाशांकुश मुद्गरपाणयः । तस्थुद्राश्म शोणाश्म स्वर्ण नीलात्विषः क्रमात् ॥ ५३ ॥ ૪૫૭ પ્રથમ નીચલા રૂપાના ગઢના ચારે દ્વારના પ્રતિહારો તુ ખરૂ ૨ કપાલી ૩ ખાંગી ૪ જટામુકુટધારી એમ ચાર છે. બીજા ગઢમાં પૂર્વાદિ ચારે દ્વારની દેવી પ્રતિહારી ૧ જયા ૨ વિજયા ૩ અજિતા ૪ અપરાજિતા એ ચાર ચારે ભુજામાં અભય, પાશ, અકુશ અને મુદ્ગર ધારણ કરેલા છે. सह, बाब, सोनाव भने नीट छे. દેવીઓ છે, તેની તેના વર્ણ અનુક્રમે रत्नवमस्य द्वारेषु द्वौ द्वौ प्रातिहारकौ । इंद्र इंद्रजयश्चैव माहेद्रो विजयस्तथा ॥ ५४ ॥ धरणेंद्रः पद्मकञ्चैव सुनाभः सुरदुन्दुभिः । इत्युक्त समोसरणं प्रयुक्त सुशिल्पिभिः ॥ ५५ ॥ (शत्रुंजय माहात्म्य -- प्रतिवप्र प्रतिद्वार' तुषरुप्रमुखाः सुराः दंडिनेो हि प्रतीद्वारा: स्फारशृंगारिणोऽभवन् ॥ शांतिनाथ चरित्र - द्वारेषु रौप्यवप्रस्य प्रत्येक तु बरुस्थित नृमुंडमाली खट्वांगी जटामुकुटभूषितः ॥ हेमवीर चरित्र – अभ्यवप्रेप्रतिद्वारं तस्यौद्वास्युस्तु बरुः षङ्खगी नृशिरः खट्वी जटामुकुटमंडितः ॥ બીજા વપ્રની જયાદિ પ્રતિક્રારિણીના ચારેયના એકજ પ્રકારના આયુધ છે પર ંતુ તે તેના વષ્ણુ ભેદે ઓળખી શકાય.

Loading...

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642