Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 606
________________ ૨ शानप्रकाशदोपार्णव-उत्तरार्ध पदमान दृष्टिमान कर्तव्य च सुशिल्पिभिः । रष्टिवेधं न कर्तव्यं कृते दोषमहद्भयम् ॥ २६ ॥ પીઠના આકારનું પીઠ પબાસણ સિંહાસન તે પર સિંહ આદિની ગાદી કરી ચારે તરફ મુખ જીતેંદ્રપ્રભુ પરિકર સહિત શેભતા પધરાવવા. દ્વારની ઉંચાઈના પદ વિભાગના માનથી સારા શિલ્પીએ પ્રભુનું દષ્ટિમાન રાખવું. દષ્ટિવેધ ન થવા દે. ને દષ્ટિવેધ થાય તે મહા ભય ઉપજે. अग्रतः पृष्ठतश्चैव वामदक्षिणतोऽपिवा । जिनेंद्रायतन चैव पदवेधविवर्जितम् ॥ २७ ॥ प्रथम पदमानं च शताग्रे चाष्ट संयुत । દિસરિતા વાર્યા રાતાદ્ધ યાધિમ્ II ૨૮ છે. चतुर्विशति जिनेन्द्राश्च भाषित विश्वकर्मणा । ज्येष्ठमध्य कनिष्ठ च त्रिविधमानमुत्तमम् ॥ २९ ॥ जगतीं पीठमानं च मंडपं च तथैव च । मेरुछ दे समुत्पन्नो ज्ञातव्यश्च सुशिल्पिभिः ॥ ३० ॥ પ્રાસાદના આગળ પાછળ અને ડાબી જમણી તરફ જિનેન્દ્રના આયતન (દેવકલિ. કાઓ) પદવેધ ન આવે તેમ કરવું, પહેલા એક આઠ દેરીઓ સહિતનું જિનાયતન, બીજુ બહોતેર જિનાયતન, ત્રીજું બાવન જિનાયતને અને ચોથું ચોવીશ જિનાયતનવાળા આયતન જિનેન્દ્ર પ્રભુને ફરતા કરવાનું શ્રી વિશ્વકર્માએ કહ્યું છે. તે જયેષ્ઠ મધ્ય અને કનિષ્ઠ એમ ત્રણ માનના થાય. તેને જગતી પીઠ અને મંડપ કરવા. આવો મેરુછંદ જાતિમાં ઉત્પન્ન થયેલે એ પ્રાસાદ ચતુર શિલ્પીએ કરે. ૪ મજુમાં મંડન સૂત્રધારે સમવસરણનું સંક્ષિપ્ત વર્ણન કરતાં સ્થાપિત તીર્થંકર અને યક્ષિણના નામ પણ આપે છે પરિકરનું સંક્ષિપ્ત વર્ણન કરે છે. श्री आदिनाथो नेमिश्च पाश्चों धीरश्चतुर्थकः चक्रेश्वर्य बिका पद्मावतीसिद्धायिकेपि च ॥१॥ कैलास समवसरण सिद्धिवति सदाशिवम् । सिंहासन धर्मचक्रमुपरिद्रातपत्रकम् ॥ २ ॥ ૧ આદિનાથ ૨ નેમનાથ : પાર્શ્વનાથ અને ૪ ચોથા મહાવીર એમ ચાર પ્રધાન જિન પ્રતિષ્ઠા અને ૧ ચક્રેશ્વરી ૨ અંબિકા ૩ પદ્માવતી અને ૪ સિદ્ધાયકા એ યાર દેવીઓ પ્રમુખ એવું સદાશિવના કૈલાસ જેવું સમવસરણમાં પધરાવવા તેમના સિંહાસનની ગાદીમાં ધર્મચક્ર અને તેની બે બાજુ ઇદ્રો (અગર કાઉસગ્ગ) અને ઉપર છત્રવટામાં અશોકપત્ર હોય તેવું પરિકર કરવું. ઉપર પ્રમાણે આદિ, નેમ, પાર્શ્વને મહાવીરના ચાતુર્યગ સિવાય શાવતા જિન પ્રભુ વૃષભાનનનંદી ચંદ્રાનન-ચંદ્ર વારિક્ષણ સૂર્ય કે સર્ષ અને ચોથા વર્ધમાન સિંહ પધરાવવાનું વિશેષ કરીને જેમાં કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642