________________
॥ अथ वास्तुविधायां दीपार्णवे पंचमोऽध्यायः ॥
पासादोदय मंडोवराधिकारः
श्रीविश्वकर्मा उवाच
अथातः संप्रवक्ष्यामि मंडोवरस्य लक्षणम् । प्रासादस्यौ प्रमाण तु ज्ञातव्यं मूलनासिकम् ॥१॥ रथोपरथौ नंदी च भद्रोपभद्रमेव च ।
'एतान्यङ्गानि बाह्येषु निर्गमं पीठकादिकम् ॥२॥ શ્રી વિશ્વકર્મા કહે છે –હવે હું મડેવરનાં લક્ષણ કહું છું. પ્રાસાદનું પ્રમાણ તેની બે રેખાકર્ણના મૂળનાસિકે જાણવું. રથ, ઉપરથ, નંદી, ભદ્ર, ઉપભદ્ર, આદિ અંગો રેખા (કર્ણ)થી બહાર નીકળતાં કરવાં. પીઠ વિગેરે તેનાથી પણ બહાર નીકળતાં કરવાં. ૧-૨ પ્રાસાદની શુદ્ધ જાતિ
પૂમિના વિમાનાર સ્ટરિના તથા
नागराश्च समाख्याता वैराटाश्चैव मिश्रकाः ॥३॥ ૧. પ્રાસાદના રથ, ઉપરથ, નંદી, અને ભદ્રના અંગેના નિર્ણમ સંબંધની સ્પષ્ટતા, ઉપલબ્ધ ગ્રંથમાં જોવામાં આવતી નથી. પરંતુ વૃદ્ધ શિલ્પીઓથી જાણવામાં આવે છે કે
अङ्गोपाङ्ग गमाः कार्याः समदलं च भागा ।
हस्ताङ्गुल तथार्चा च फालना चतुनिगमाः ॥ પ્રાસાદની અંગોપાંગ રથ ઉપથ, નંદી આદિના નિકાળા-(૧) સમલ, (૨) ભાગવા, (૩) હતાંગુલ અને (૪) આર્ચા, એમ ચાર પ્રકારે ફાલનાના નીકાળા રાખવા. (1) સમલા એટલે જેટલા માપનું જે અંગ હોય તેટલેજ તેને નીકળો તે સમદલ. (૨) ભાગવા એટલે વિભકિત કહેતાં જેટલા ભાગ કહ્યા હોય તેટલે નીકાળે અંગને રાખો તે ભાગવા. (૩) હરતાંગુલ એટલે પ્રાસાદ રેખાએ-કણે જેટલા મજનો હોય તેના ગજે એક આંગળ અંગ બહાર કાઢવા તે હસ્તગુલ. () આર્ચા એ એક, દેઢ અગર એક આંગળ જેટલા બહુ ઓછા નીકાળાનાં અંગ રાખવા તેને આર્ચા કહે છે. આમ ચાર પ્રકાર કહ્યા છે. પૃથક્ પૃથક્ નિગમ બતાવવાને હેતુ દ્રવ્યગ્યય અને સ્થળના કારણે શિલ્પાચાર્યોએ પીઠ