________________
राजलिङ्गाधिकार अ. १३ ज्ञानप्रकाश दीपार्णव
૧૮૫ રત્નના લિંગનું પ્રમાણ એક આંગળથી નવ આંગળ સુધી એમ એકેક આંગળની વૃદ્ધિ કરતાં નવલિંગ પ્રમાણ અથવા એક મગના દાણાથી નવ મગના દાણા જેવડા પ્રમાણમાં નવલિંગ પ્રમાણ જાણવાં. ૭ નવધાતુ લિંગપ્રમાણ
धातोरष्टांगुलं पूर्व-मष्टाष्टांगुलबर्धनात् ।
त्रिहस्तान्तं नवैतानि लिङ्गानि च यथाक्रमम् ।। ८ ।। ધાતુનું લિંગ પ્રથમ આઠ આગળથી આઠ આઠ આંગળની વૃદ્ધિ કરતાં ત્રણ હાથ સુધીમાં નવ પ્રકારનાં ધાતુલિંગપ્રમાણ જાણવાં. ૮
'अष्टलोहानि लिङ्गाथै स्वर्ण रौप्यं च ताम्रकम् ।
कांस्यपित्तलबङ्गानि नागलोह तथाष्टमम् ॥ ९ ॥ १. सुप्रमेदागमे- मौक्तिक' च प्रवाल च वैडूर्य स्फरिक तथा ।
पुष्प मरकत' नील रत्नज संप्रकीर्तितम् ॥ નવરનમાં ૧ હીરા, ૨ મેતી, ૩ પુપરાગ, ૪ વૈર્ય, ૫ પદ્મરાજ, ૬ પ્રવાલ, ૭ ઇંદ્રનીલ, ૮ મણિમય અને ૯ ફટિક એમ નવરત્નનાં દ્રવ્ય જાણવાં. તેનાં લિગો જુદાં જુદાં ફળને તેનાર કહ્યાં છે. એકથી નવ આગળ પ્રમાણ ન લિંગન પૃથક પૃથક નામે શિલ્પગ્રંથમાં આવ્યાં છે. રનનું લિંગ શિવસ્વરૂપ છે. તેથી તેનું માન પ્રમાણ જોવાની જરૂર નથી.
૨. ધાતુલિંગ–અહીં લોહ શબદ મિશ્રધાતુ તરીકે છે. શુદ્ધ ધાતુ માટે શાચાર્ય પિતાની શુકનીતિમાં કહે છે:
सुवर्ण रजत ताम्र बर्ष शीशं चरणकम् ।
लोह च धातवः सप्त ह्येषामन्ये तु संकरराः ॥ ८८ ॥ ૧ સેનું, ૨ રૂપું, ક ત્રબુ, ૪ કલાઈ ૫ સીસું ૬ જસત, અને ૭ લેવું, આ સાત ધાતુ મુખ્ય ગણાય છે. બાકી તો સાત ધાતુના મિશ્રણથી બીજી ઉપધાતુ (પિત્તળ કાંસાંદિ) ઉત્પન્ન થઈ છે. (વર્તમાન કાળમાં વૈજ્ઞાનિક રીતે બીજી પણ ધાતુની શોધ થઈ છે, તે સુવર્ણથી પણ અનેકગણી કિંમતી છે.).
यथापूर्व तु श्रेष्ठ स्यात् स्वर्ण श्रेष्ठतरं मतम् ।
बङ्गताम्रभव कांस्य पित्तलां ताम्र बङ्गजम् ।। ८९ ॥ ઉપર કહેલી સાત ધાતુ પર પવને ત્રક ( અને ઉત્તરોત્તર કનિક) ગણાય છે, સર્વ રા, ૨૪