________________
૨૧ર
કાળરૂપી સિંહ લઈ જાય છે ત્યારે બધાં મોટું ફાડીને ઊભાં ઊભાં જોઈ રહે છે, પણ કઈ પણ કાળના માંથી બચાવી શકતું નથી.
- તે પ્રમાણે આગળ ઉપર તમારી સહાય કરવામાં તમારી સંપત્તિમાંથી જરા પણ સાથે આવશે નહિ. કહ્યું છે કે –
કો. द्रव्याणि भूमौ पशव श्च गोष्टी। कान्ता गृहहारि जनस्य स्मशानं ॥ देह श्चितायां परलोक मार्गे। कर्मानुगो गच्छति जीव एकः ॥१॥ ' અર્થ–ધન, જમીન, પશુ, ઘર, સંપત્તિ એ તમામ પિતા પિતાની જગાએજ રહી જવાનું, કાં તે પ્રિય પત્ની કે જેને દારા કહે છે તે દરવાજા લગી આવશે, કુટુંબ પરિવાર સ્મશાન સુધી મડાને પહોંચાડવા આવશે અને આ દેહ તે મસાણમાં સળગતી ચિતામાં જળી જશે, એમ કઈ સાથે નહિ આવે, માત્ર પોતે કરેલાં શુભ અશુભ કર્મો જ સાથે લઈ ચેતન એકલે ચા જશે!
એ પ્રમાણે ખાત્રીથી માની, હે સુખાથી છે! આ દુર્લભ મનુષ્ય જન્મ વગેરે સામગ્રીઓને, ફેગટ બીજી ત્રીજાના શરણમાં પડી ગુમાવે નહિ! નિશ્ચય કરે કે આ જગતમાં કોઈ પણ પદાર્થ મારું રક્ષણ કરનાર નથી, પણ તમામ મારું ભક્ષણ કરનાર છે.
* कंचनके आसन, सुखवासन सब कंचनके, कंचनके पलंग सब, इनामत धरे रहे। हाथी हथ शालनमें, घोडे घुड शालनमें, कपडे जामदानीमें, घडी बंधी ही रहे। बेटा और बेटी, दोलतका पार नहि, जवाहिरोंके डब्बे, तालहि जडे रहे; देह छोड डिगे जब, हो चले दिगंबर, कुलके कुटुंब सव देखतेहि खडे रहे.. ॥१॥.