Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 342
________________ अतोमुहुत्तमित, चितावत्याणमेघवत्थुमी ॥ छउमत्थाणं इझाणं, जोग निरोहो जिणाणं तु ॥१॥ અથ_એકને એક દયેયમાં, માત્ર અંતમુહુર્ત લગી ચિત્તની એકાગ્રતા રહે તે છઘસ્તનું ધ્યાન છે, જ અને યેગને રૂંધી વિકપ રહિત આત્માની સ્થિરતા તે જિનેશ્વર પ્રભુનું ધ્યાન છે. ' जे जित्तिआय हेउ, भवस्म ते चेव तित्तिआ मुक्खे ॥ .. गुण गणाइआ लोगा, दुएहवी पुना भवे तुल्ला . ॥२॥ અથ–આ વિશ્વમાં જેટલા સંસારના હેતુઓ છે તેટલાજ મક્ષના હેતુઓ છે. ગુણના સમુહુથી પૂર્ણ એવા આ ત્રણ લેકમાં બંને હેતુઓ પૂર્ણ ભરેલ છે અને એકત્ર છે. એમાં ખૂબી ધ્યાન કરનારની છે, જે બાજુ લક્ષ આપશે તેવું ફળ મેળવશે. જે जह चिअ संचिअमिंधण, मणलोयपवणसहिओदुडहइ॥ तह काम्मंधण ममिअं, खणेण जाणा लोडहइ ॥३॥ જેમ ઘણા વખતનાં ભેગાં થયેલાં ઇંધણ (લાકડાં)ને દેવતા, પવનના જોરથી જરા વારમાં બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ અનંત અનંત ભનાં એકઠાં થયેલાં કમરૂપ ઈધણને શુકલધ્યાનરૂપી મહા અગ્નિ ક્ષણમાત્રમાં બાળી ખાખ કરી તેની રાખ ઉડાડી નાખી આત્માને તદન પવિત્ર બનાવે છે. सिद्धाः सिध्यन्ति, सेत्स्यन्ति यावन्तः के ऽपि मानवाः ॥ ध्यानतपाबले नैव, ते सर्वे ऽपि शुभाशयाः ॥४॥ અર્થ–ભૂતકાળમાં અનંત સિદ્ધ ભગવંત થયો, વર્તમાનમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) થાય છે, અને ભવિષ્ય કાળમાં થશે તે તમામ શુધ્ધ ધ્યાનરૂપી મહાતપના પ્રભાવથી જ થાય છે. તેથી નિશ્ચય થાય છે કે મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય સાધન બાન જ છે. *सूत्र-उत्तम संहननस्यैकाग्रचित्त निरोधो ध्यानमन्तर्मुहर्ता-तु ॥ અથ–ઉત્તમ સંઘયણના ધારક ચિત્તની એકાગ્રતા અતયુદત પર્યત કરે છે તે.

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344