Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 343
________________ ૧૦ મારા તથા પરના આત્માને સિદ્ધ કરવાના હેતુથી આ ગ્રંથ મે' બનાવ્યેા છે. ધ્યાન એ એવા ગહન વિષય છે કે, તેનું સપૂર્ણ અને યથાર્થ વર્ણન કરવું એ મારા જેવા અલ્પજ્ઞ જીવને માટે મશ્કરી રૂપ છે. તે પણ બાળકની રમતની પેઠે આ ગ્રંથ લખી હું તત્ત્વવેતા મહાન્ પુરૂષોને સમર્પણુ કરૂ છું કે આપ મહાનુભાવ પુરૂષો તેને સ` દોષોમાંથી મુકત કરી, વિશુદ્ધ કરી મારા આશય પ્રમાણે તેને (આ ગ્રંથને) બનાવી મુમુક્ષુઓને પરમાનંદ, પરમશાંતિ રૂપી મહાલાભની બક્ષિસ કરશે. ॐ h શાંતિ: શાંતિ: શાંતિ: પરમ પૂજય શ્રી કહાનજીઋષિજીમહારાજના સ`પ્રદાયના મહુતમુનિરાજ શ્રી મુખાૠષિજીમહારાજના શિષ્યલય આય મુનિ શ્રી ચેનાઋષિજીમહારાજ, તેના શિષ્ય બાલબ્રહ્મચારી મુનીશ્રીઅમાલખ રુષિજી મહારાજ રચિત આ યાન કલ્પતરુ નામક ગ્રંથ સમાસ,

Loading...

Page Navigation
1 ... 341 342 343 344