Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 322
________________ - તૃતીય પત્ર–અવસ્થિત (૩) અવસ્થિત એટલે સ્થિરીભૂત રહે. અનંત ચતુષ્ટયની ( અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત તપ) પ્રાપ્તિ થતાં સર્વજ્ઞ, સર્વદશી, અને નિર્મોહી બને છે. અનંત શકિતઓ પ્રગટાવી, તમામ ઈચ્છાઓથી મુક્ત બને છે. જેમ મહા તેફાની વાયુ વાતાં છતાં મેરૂ પર્વત ચલાયમાન થતું નથી તેમ મહાન પ્રાણતિક કષ્ટ આવે તે પણ પરિણામેની ધારા સદા અચળ રહે છે, પણ જરાએ ચળવિચળ થતી નથી. શ્રી ઉત્તરાધ્યયનછ સૂત્રના બીજા અધ્યયનમાં કહેલું છે કેगाथा-समणं संजयं दंतं, हणेज्जा कोइ कत्थई । नधि जीवस्स नासोत्ति, एवं पेहाज संजए ॥२७॥ * ઉતરાધ્યયન ૨ ગાથા ર૭. અથ–કષાયને નાશ થવાથી શ્રમણ થયેલા, પિતાના આત્માને સાધીને સંયતિ થયેલા, રાગ વગેરે શત્રુઓને નાશ થવાથી દમિત થયેલા એવા ત્રાષિરાજને કર્મોદયથી કેઈપણ આવીને ગમે તે પ્રકારનું દુઃખ, અરે ! પ્રાણત થાય તે ઉપસર્ગ કરે તે પણ પરિણામની ધારાને ડગવા દેતા નથી. એ સમયે એ વિચાર કરે છે કે મારે આત્મા તે અનુપસગી છે, સદા અખંઠ અને અવિનાશી છે. નૈન વિન્તિ શાળ, નૈ રાતિ પાવર” * એ ગીતાજીનું વાક્ય સત્ય છે. આત્મા શ કરીને છેદા કે ભેદાને નથી, અગ્નિમાં બળતું નથી, પાણીમાં ઓગળતું નથી. મારા આત્માને કેઈ પણ પુરૂષ કઈ પણ જાતને ઉપસર્ગ આપવા સમર્થ છેજ નહિ. “નરિક નીવસ ના જીવને નાશ કદાપિ હોયજ નહિ. * ગીતા અધ્યાય ૩,ગાથા ૨૩,

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344