Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 324
________________ ૯૧ ચતુર્થ પત્ર-- અસમેાહ. (૪) અસ’મેહ—શુકલધ્યાની સ્વભાવથીજ નિર્માહી હોય છે, 44 મોદ્દો વતિ માળ, નિર્માદો વિમુયતે. ” માડુથી કના અંધ થાય છે અને નિર્માંદુપણાથી ક બંધ છૂટે છે. શુકલધ્યાનીના એવા નિશ્ચય હાવાથી નિર્માંહી અવસ્થા સ્વભાવથીજ પ્રાપ્ત થઈ જાય છે. આ જગા કાઈ પણ પદાર્થ એમને માહુ ઉત્પન્ન કરે એવા દેખાતા નથી. " - ઉત્તરાધ્યયનજી સૂત્રમાં ચિત્ત મુનિશ્વરને કહ્યું છે કેઃ सव्वं विलवियं गीयं, सव्वं नहं विडंबणा ॥ સન્દ્રે આમળા મારા, સન્થે જામા ઝુહાવદ્દા ॥૨૬॥ * ઉત્તરાધ્યયન સૂત્ર ૧૩, ગાથા ૧૬. અ—તમામ ગીત અને ગાયન છે તે વિલાપ જેવાં છે, કારણ * વિલાપ અને ગીત શબ્દની ઉત્પતિનું અને ભાગવવાનું સ્થાન એકજ છે. અને પ્રકારના શબ્દો મુખથી ખેલાય છે અને કાન સાંભળે છે. એ અંતે ઇંદ્રિયા રાગ દ્વેષની પરિણતિનાં ધામ છે. ગાયન પેાતે જેમ પ્રેમ અને ઉદાસી ઉપજાવે છે તેમ રૂદનથી પણ પ્રેમ અને ઉદાસી અને ઉપજે છે. આ પ્રમાણે માહમાં ડૂબેલા જીવાને થાય છે, નિર્માહીને કંઈ નથી. મેહમાંથી ભરેલાં, ક વિકારથીજ ઉત્પન્ન થયેલાં ચિત્તને વિચિત્રતા વગેરે અનેક અસદ્ભાવનું કારણ ગીતે થાય છે. કેવળજ્ઞાની મહાત્મા ગમે ત્યાં બેઠા હાય તા એ દેવતા, મનુષ્ય સમધી ગીતા પ્રત્યક્ષ ઢેખી શકે અને સંપૂર્ણ સાંભળી શકે છતાં સ્વભાવથીજ તે પર રાગ દ્વેષ આણુતા નથી. આખી દુનિયામાં ગમે ત્યાં જે નાટક અને નાચ થઈ રહેલ છે તેને તેએ એક જાતની વિડખના માને છે. જીવ માત્રને ચતુતિ પરિભ્રમણમાં જે દુઃખ થાય છે, તેવીજ વિડખના કને આધીન થઈ નાટક ચેટક ટાણે ખિચારાઓ કરે છે. તે અનાથ જીવે, *

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344