Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 337
________________ ૩૦૪ (૫) કાળથી ભાદર પુદગળ પરાવર્તન- સમય, આલિકા, સ્તક, લવ, મુહૂ, દિન, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, પૂર્વ પલ્ય, સાગર, અવસર્પિણ, ઉત્સર્પિણ, કાળચક એ તમામ કાળમાં જન્મ મરણ કરી સ્પશે. (૬) કાળથી સૂક્ષ્મ પુદગળ પરાવર્તન--પ્રથમ સર્પિણી કાળ શરૂ થયેલ હોય તેના પહેલા સમયમાં જન્મ મરણ કરે, વળી બીજી વખત સર્પિણી આવે ત્યારે તેના બીજા સમયમાં જન્મીને મરે, એ પ્રમાણે આવળિકાના સમય પૂરા થાય ત્યાં લગી જન્મ મરણ કરે, વળી સર્પિણી કાળ બેસે તેની પહેલી આવબિકામાં જન્મીને મરે, વળી બીજી સર્પિણીમાં એમ સ્તકને કાળ પૂરો કરે, એ અનુક્રમે સર્વ કાળ જન્મ મરણ રહી સ્પશે. (૭) ભાવથી બાદર પુદગળ પરાવર્તન–૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ એ ૨૦ જાતના સર્વ પદ્યળને જન્મ મરણથી સ્પર્શ કરે. ૮ ભાવથી સુમ પુગળ પરાવર્તન-પ્રથમ એક ગુણ રંગનાં જગતમાં જેટલાં પુદ્ગળ છે તે તમામને સ્પશે, પછી દુગુણ કાળા રંગનાં, પછી ત્રણગુણ એમ ઠેઠ અસંખ્યાત ગુણ કાળા રંગનાં પુગળને સ્પશે. એમ સર્વે કાળા રંગનાં પુગળને પશ્ય પછી લીલા વર્ણનાં પુદગળને કાળા વર્ષની માફક અનુક્રમે સ્પશે એ પ્રમાણે ૨૦ જાતના પુગળને અનુક્રમે સ્પશે. - આ આઠ પ્રકારના પુગળ પરાવર્તન જન્મ મરણે કરીને કરે તેને એક પુદગળ પરાવર્તન કહે છે, એવાં એવાં અનંત જુગળ પરાવર્તન અકેક જીવ સંસારમાં કરે છે. આપણે જીવ પણ કરી આવ્યું છે. એ પ્રમાણે સંસાર પરિભ્રમણ કરતાં કરતાં અનંતાનંત પુણ્યનો ઉદય થવાથી, મનુષ્ય જન્મમાં શુકલધ્યાન પમાય તેટલી સામગ્રીઓ હાથ આવી છે. આ સામગ્રીઓ પુગળ પરાવર્તનને ઉખેડી નાંખનારી અને અખંડ, અચળ, નિરામય મેક્ષનાં સુખને,

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344