Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 314
________________ ૨૧ માગ તરફ ચિત્ત ચોંટી રહે. દેવાંગના અગર ઇંદ્રની તમામ ઋદ્ધિ પણ તેના ચિત્તને ક્ષેાભ (વ્યાકુળતા) ઉપજાવી શકે નહિ, અને ધ્યાનમાંથી ચળાવી શકે નહિ. આ લેાકમાં પૂજા, વખાણુ, કે માનની ઈચ્છા નહિ તેમજ પરલેાકમાં દુવાદિકની ઋદ્ધિની ઇચ્છા પણ ન થાય, મેરૂ પર્યંતની પેઠે પરિણામની ધાર સ્થિરીભૂત થઇને રહે. (૩) ચેાગાતીત—મન, વચન અને કાયાના ચેગને રૂધન કરેલ હાય. મનને આત્મજ્ઞાનમાં રમાડે, વગર કારણે એક પણ શબ્દ ખેલે નહિ, અને કાયાનું હલન ચલન વગર પ્રત્યેાજને કરેજ નહિ, ‘ ઢાળ ત્રિય ’ એટલે એક સ્થાનમાં સ્થિર થઇને રહે. (૪) કષાયાતીત—ક્રોધ વગેરે દુગુ ણાની અગ્નિને આલવી શાંત અને શીતલ થયેલ હોય, અપમાન, તિરસ્કાર અને છેવટ મરણ જેવા ભયંકર ઉપસ (દુ:ખ) પડે છતાં પિત તે ન થાય પણ મનમાં પણ માઠા ભાવ ન ઉપજે. (૫) ક્રિયાતીતકાયિક વગેરે ૨૫ ક્રિયાથી જે નિવૃત્ત થયેલ છે. મન, વચન, કાયાના યાગથી સર્વત્રતી બનવાથી, ખાદ્ય અને અભ્યતર ક્રિયા આવવી સર્વથા બંધ થવાથી નિષ્ક્રિય ( અક્રિય-ક્રિયા રડુિત ) બનેલ હોય. (૬) દ્રઢસ હનન (૭)શુદ્ધ ચરિત્ર—જિન ભગવાને કરેલી ક્રિયા કરે એટલે વિશુદ્ધ અધ્યવસાયી હૈાય. ( ૮ ) શૈાચ વિકળતા રહિત ય. (૯) નિષ્કપ—અડેલવૃત્તિ. આ પ્રમાણે ( ગુણાવાળા જે હાય તેજ શુકલધ્યાન કરી શકે છે. જેનું વર્ણન ચાર વિભાગમાં આગળ કહે છે. * ૧૩ ક્રિયા છે. (૧) અર્થ દક્રિયા–મતલબ માટે ક કરે (૨) અન દંડ ક્રિયા-કઇ પણ સ્વાર્થ ન છતાં ક્રિષા કરે−(૩) હિંસાદડક્રિયા-જીવવાત કરે . (૪) અકસ્માત દંડ ક્રિય:-અણુધાર્યું કામ થાય ( ૫ ) દ્રા વિપર્યાસીયા દંડ ક્રિયા–ભરમથી ઘાત કરે. ( ૬ ) મેષરતી દંડ ક્રિયાન્ન ું એટલે ( ૭ ) અદત્ત દાન દંડ ક્રિયા–ચારી કરે. (૮) આધ્યાત્કિ દંડ ક્રિયા-અશુલ ધ્યાન બાવે. (૯) માનવતી ક્રિયા-અભિમાન કરે તે. (૧૦) મિત્ર દ્વેષવતી ક્રિયા-મિત્ર પર દ્વેષ કરે. (૧૧) માયાવતી ક્રિયા-કપટ કરે. (૧૨) લાભવતી ક્રિયા-લાભ કરે, (એ પ્રમાણેની ૧૨ ક્રિયાથી નિવ્રુતે ) (૧૩) ઇરિયાવહી ક્રિયા—ને કેવળજ્ઞાનીને માટે કહેલી છે. એ ૧૩ ક્રિયા સૂયગડાંગ નામે સૂત્રના બીજા શ્રુતસ્ક ંધમાં કહેલ છે, ૩૬ ร่

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344