Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 311
________________ આ સર્વ મળીને (૧૮૧૧ બ૩૫૮+૬+૨ =) ૬૪ લેટ લબ્ધિ ઋદ્ધિના થયા. મહાતપ અને શુદ્ધ દયાનના પ્રતાપથી આવી આવી આત્મ શક્તિઓ મુનિ મહારાજને પ્રગટ થાય છે, છતાં તેઓ તે લબ્ધિના ફળની પિતાને માટે પણ આશા રાખતા નથી તે બીજાને નુકશાન કે સુખ આપવાનું તે હેયજ નહિ, છોકરા-ગો મનાવી, માત્મા વિશ્વબજારના त्रैलोक्यं चालयत्येव, ध्यानशक्तिप्रभावतः ॥ १॥ અર્થ—અહે! તમામ વિશ્વને પ્રકાશ કરનાર આત્મા, તારી શકિતનું વર્ણન કરવાને કોણ સમર્થ છે? કઈ નહિ. તું અનંત અપાર શકિતમાન છે. જે તે સાચા દિલથી ધ્યાનમાં તન્મય થઈને તારું પરાક્રમ અજમાવે તે એક ક્ષણ માત્રમાં અધ, મધ્ય, ઉદ્ધ એ ત્રણે લેકને હલાવી શકે છે!! આ તે શુદ્ધ ધ્યાનની દ્રવ્ય ગુણ શક્તિની વાત થઈ પણ ભાવગુણશકિત પ્રગટ થતાં તે અનંત અય મેક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. પરમ પૂજ્ય શ્રી કહાનજી ઋષિના સંપ્રહાયવાળા બાળ બ્રા ચારી મુનિશ્રી અલખ ત્રષિ રચિત “ ધ્યાન કલ્પતરુ ગ્રંથની શુદ્ધ થાન નામે ઉપશાખા સમાન

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344