Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 4
________________ વિચારવાનું મળી રહે છે. ઇતિહાસ અને વિજ્ઞાનની દષ્ટિએ આસ્તિક્ત અને નાસ્તિતાના વિષયને તેમણે ઉત્તમ રીતે અને બહુ બાહશીથી ચ છે, છરો છે. વિજ્ઞાનશાસ્ત્રની દલામાં છેલી શોધને તેમને વિવરણ કરીને જાવાદીઓ અને નાસ્તિકતાને પક્ષ સ્વીકારનારાઓ કયાં ભૂલ કરે છે, ક્યાં માર્ગ ચડે છે, જ્યાં તેમના વાદમાં ટિએ છે તે સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે. એમની દલીલને ઝાક માપને આસ્તિકતા તરફ લઈ જાય છે, ધર્મહીનતાના જોખમમાંથી ધાર્મિક થવાને, યા ધાર્મિક હેઇએ તે ધાર્મિક ચાલુ રહેવાને રસ્તો બતાવે છે. | ગુજરાતી ભાષા પરનો એમને કાબુ કેટલે ઉચ્ચ દરજજે પહોંચ્યો છે તે વાચકને સહજ જણાઈ આવશે. આ વ્યાખ્યાનને વિષય તત્ત્વજ્ઞાન જેવો ગહન વિષય છે, તે પણ તેને પિતે સરળ રીતે પ્રતિપાદન કરી શકયા છે એ એક પરદેશીને માટે જેવી તેવી વાત નથી. જો કે કઈ કઈ જગાએ પરદેશીની કલમની છાયા આવી ગઈ છે, તે પણ તેને લીધે તેમને જે કહેવાનું છે તે સમજવામાં ક્ષતિ આવતી નથી, એટલે એકંદર તો પિતે ધન્યવાદને યોગ્ય છે. તે શક મિશનરી છે અને તેથી જ ખ્રિસ્તી ધર્મને આગળ કરે છે એવો આક્ષેપ એમના પર મૂકાય એમ નથી, કારણ કે એમની ચર્ચા સર્વગ્રાહી છે. વળી આપણા યુગમાં બાપ હિંદુસ્તાનમાં ખ્રિસ્તી ધર્મમાંના મુખ્ય અંગ પ્રેમને-Love towards Humanity અનુસરી જાણે પોતે પોતાના જમાના ખ્રિસ્તના હોય એવા મહાત્મા ગાંધીજીના પ્રેમ વડે શુતિ મેળવાય એ મન્તવ્યને સ્વીકારીએ તે શહ ધર્મજ્ઞાન બુદ્ધવાદ, ઇસ્લામવાદ, ખ્રિસ્તવાદ આદિ ગમે ત્યાંથી આવતું હોય તે પણ તે સ્વીકાર્ય છે એ સિદ્ધાંતને કબૂલ રાખીએ તે પછી આ લેખક તરફથી પ્રાપ્ત થતું ધર્મશાનનું દિશાસૂચન આપજે વધાવી લેવું જોઇએ. પાલણપર . તા. ૨૦ મી માર્ચ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી સને ૧૯૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34