Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 32
________________ એમ કયુ` હીત તા આપણી પૃચ્છા મુક્ત ન હત; વળી આપણી ચ્છા મુક્ત ન હોત. તે આપામાં તે બીજી સુષ્ટ વસ્તુઓમાં જે તાવત છે તે તાવત ન હોત. આપણે એક સચાની માફક સારૂ કરીએ એમાં ઈશ્વરને આનંદ ન થઇ શકે, તેમજ તેના મહિમા પણ પ્રગટ થાય નહિ.. આપણે જાણી જોઇને શ્વરની ઇચ્છા પ્રમાણે વતી શકીએ એવાં તેણે આપણને બનાવ્યાં છે. તેમ કરી શકીએ એવી મદદ પણ તે આપણને આપી શકે છે. તે સંપૂર્ણ રીતે બુદ્ધિમાન છે,એટલું જ નહ પણ તેસ'પૂર્ણ પ્રેમરૂપ પણ છે. તત્ત્વજ્ઞાન તેના પ્રેમને ખુલાસેા કરી શકતું નથી, તેમજ વિજ્ઞાન પણ એ ખુલાસા કરવા માટે અશક્ત છે. તેથી વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન ઉપરાંત ખીજાં જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાની જરૂર છે. એ નાન પ્રશ્નટીકરણદ્વારેજ આપણને મળી શકે એમ છે. હવે બાઈબલમાં રે પેાતાના પ્રેમનું પ્રકટીકરણ કરેલું છે. ખીજી રીતે તેના પ્રેમ વિષે પુરૂં ભાન નજ થઇ શકે. માટે શ્વિરે પેાતે અવતાર લીધા. પ્રભુ ઇસુ ખ્રિસ્તરૂપે તે આ પૃથ્વી પર આવ્યા. ઈસુ ખ્રિસ્તરૂપે તેણે વધસ્તંભ ઉપર આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું છે. આ કામ કાણુ કરી શકે! એ પેાતે પૂરા પવિત્ર હાય, જેનામાં પાપના એકે ડાધ માલૂમ પડતા ન હોય, જે પૂરેપૂરી રીતે ઈશ્વરની ઇચ્છાને આધીન થયેા હૈય, એવા નિષ્કલંક ઈશ્વરી અવતાર આ ઢામ કરી શકે. પ્રભુ ઇસુ ખ્રિસ્ત એવા હતા. તે પાલેસ્ટાઇનમાં જન્મ્યા હતા. પોતાના પ્રેમે કરીને તે ઘણાને આકર્ષી શકયા, પણ તે દેશના અધિકારીઓએ અદેખાઇને કારણે તેને મારી નાખ્યો, તેને મારી નાખવાનું કારણ એટલુંજ હતુ` કે તે તેમનાં કામે ખાટાં ઠરાવતા હતા. તેને તે બહુજ ધિક્કારતા હતા ખરા તેા પણ તેણે એક પાપ કર્યાંનું તહામત તે તેના પર મૂકી શકયા નહિ. તેના જીવનમાં અત્યાર સુધી ઘણા જણે ખામી કે ખેાડ શેાધવાની મહેનત કરી છે પણ તેઓ તમામ સાવ નિષ્ફળ નીવડયા છે. તે વખતના તેના શત્રુઓમાંથી કેટલાકે કબૂલ કર્યું` કે તેનામાં વાંક કે દેષ માલૂમ પડતે નથી. આધુનિક નાસ્ત}ા-માંથી પણ ઘણાએ કબૂલ કર્યું છે કે તે નિષ્પાપ હતા. વળી નિષ્પાપ તે હતાજ, કેમકે તે ઈશ્વરના અવતાર હતા. તેની ઇચ્છા હાત તા તેને મરવાની લેશમાત્ર જરૂર નહોતી; કેમકે તે સહેલાઈથી ખસી શકે તેમ હતું. છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34