Book Title: Dharmna Tattvagyanna Vyakhyano
Author(s): W Graham Mulligan
Publisher: Krushnalal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 28
________________ તેનાં પુસ્તકા મે' કાષ્ઠવાર હિંદી ભાઈઓના હાથમાં જોયાં છે, આ માણસ છેલ્લામાં છેલ્લી ઢબના જડવાદી તેમજ નાસ્તિક છે. પેાતા વિષે તે એમ લખે છે કે હુ મરી જઈશ ત્યારે સડી જ′શ.' શરીર ને આત્મા વચ્ચેના ભેદ તે ગણકારતા નથી. દરેક ખીના અકસ્માત અણુએ ભેમાં થવાનુ પરિણામ છે એમ તે કહે છે. હવે મારી મૂડી જેવડા પથ્થરમાં એટલાં બધાં અણુ સમાએલાં છે કે તે દવાને માટે આંકડા કશા ઉપયાગના નથી. તેા પછી વિશ્વમાં તે કેટલાં બધાં હશે! વળી દેખીતુ છે કે જેટલાં અણુ છે તેટલીજ તેમની વ્યવસ્યા પણ થઇ શકે, અથવા તેટલીજ સૃષ્ટિ થઈ શકે. હવે રસલ માને છે તેમ અસ્માત્ આ બધું થયું હોય તે તે ખરેખર અયમ વા અકસ્માત કહેવાય! અસખ્ય ક્ષય વ્યવસ્થામાંથી આ એકજ વ્યવસ્થા અને તે વળી યેાજતા, બુદ્ધિ કૌશલ્ય અને ઇરાદાનાં ચિહ્નોથી ભરપૂર એવી થવા પામી એવું શું તમે સહેલાઇથી માની શકે! છે? ત્યારે એ કરતાં ઈશ્વરને માનવા એ. શું તમને મુશ્કેલ લાગે છે? રસલના મત ખરા હાય તો આ પુસ્તક ખરી રીતે હું લખતા નથી, પશુ મારા મગજમાં અકસ્માત્ અણુ અનુક્રમ કે વ્યવસ્થા પ્રમાણે જેમાં થાય છે તેથી આ પુસ્તક ઉદ્ભવે છે. ગુજરાતી મૂળાક્ષરને એક ટાપલીમાં એકઠા કરીએ અને તેમને હલાવ્યા પછી એક મેજ ઉપરનાખી દઇએ, એમ ગમે તેટલી વાર કરીએ તે! પણ એક મુદ્ધિયુકત શબ્દ આપણે વાંચી નહિ શકીએ. દુનિયાનાં પ્રખ્યાત ગ્રંથા, કાવ્યા, કળા, બાંધકામે એ તમામ શું અણુ અકસ્માત્ ભેમાં થવાથી હસ્તીમાં આવ્યાં હશે! જો એવી રીતે એર્ટ્રાન્ડ રસલનાં પુસ્તકા ઉદ્ભવ્યાં હેાય તે તેનું વજન પણ તેટલુંજ સમજવું !નૈતિક અનુભવથી આપણે શીખી શકીએ છીએ કે માત્ર ચીજો અને નિયમેની સાથેજ આપણે સંબંધમાં આવતા નથી, પશુ એ ચીજો તેમજ એ નિયમેાના કર્તો સાથે પણ 'સબધમાં આવીએ છીએ, અને તે વળી ન્યાયી ન્યાયાધીશ પણ છે એ વિષે આપણાં હૃદય સાક્ષી આપે છે. નાસ્તિક માણસ પણ ખાટું કરે છે ત્યારે તેનું મન તેને મારે છે. અકસ્માત્ ખાટું થયું હાય તો તેને શરમાવાની શી જરૂર? આ દલીલના જવાબમાં નાસ્તિકા એમ કહે છે કે પ્રેર′હિં ઉત્ક્રાંતિનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34