Book Title: Dhandhero Athva Gurumantra Author(s): Sagranandsuri Publisher: Ratanchand Shankarlal Shah View full book textPage 4
________________ પ્રસ્તાવના आयहियपरिण्णा भावसंवरो नवनवो य संवेगो । • निकम्पया तवो निजरा य परदेसियत्तं च ॥११६२॥ बृ. क.स. શાસ્ત્રકારોએ શાસ્ત્ર અધ્યયનથી આત્મહિત, હાને પાદાન, ભાવસંવર, નવનવે સંવેગ–મોક્ષાભિલાષા, સદાચારમાં અડગતા, તપ, કર્મનિર્જરા ને પરોપદેશદાન એમ આઠ ગુણો જણાવ્યા છે, છતાં શાસ્ત્રનું અધ્યયન બધા કરી શક્તા નથી, માટે બાળ જીવોના હિતાર્થ લોકભોગ્ય ભાષામાં ઉપકારિઓએ આગમોના વિષયોનો ઉપદેશ આપ્યો છે, જેનો અંશ આ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય છે. આના પ્રથમ અધ્યથનમાં જીવનું છવનિકાયમાં ઉત્પન્ન થવું, બીજામાં ક્રોધાદિને વિજય, ત્રીજામાં શીતઉષ્ણમાં અડગ રહેવાને સિદ્ધાંત વર્ણવી અહિ સમ્યફવ નામના ચોથા અધ્યયનથી શરૂઆત થાય છે. તેમાં સમ્યકત્વના પથમિક આદિ ભેદે અને જ્ઞાનચારિત્રના પ્રકારનું વિસ્તારથી વર્ણન છે, પ્રસંગવશાત્ સુખાવરણીય કર્મ કેમ નથી ? દેરાસરમાં મૂળ નાયક કેમ ? આદિ બાબતોય વર્ણવ્યા પછી સમ્યક્ત્વનાં સ્વરૂપ તરીકે માન્ય રાખવાને તીર્થકરેને કોઈ જીવને હણવા વિગેરેને ઈને અધિકાર નથી એ ઢઢેરો મુખ્યતયા જણવ્યો છે, કે જે આ પુસ્તકનું જ નહિ પણ દ્વાદશાંગીનું હાર્દ ગણાય. ઢઢેરાને દર્શાવતાં હિંસાનું સ્વરૂપ, હિંસાના ઓછાવત્તાપણાના કારણે, તે જણાવનાર જPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 394